સંજુબાબાએ પત્ની સાથે કરી ગણપતિની પૂજા, ટ્રેડિશનલ વેરમાં માન્યતા દત્ત લાગી સુંદર

બોલિવૂડ એક્ટર સંજય દત્તના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાને બેસાડવામાં આવ્યા હતાં

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 04:41 PM
sanjay dutt celebrated ganesh chaturthi at his home

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાપ્પાને બેસાડવામાં આવ્યા હતાં. સંજય દત્તે સોશ્યિલ મીડિયામાં ગણપતિ પૂજા કરતી એક તસવીર શૅર પણ કરી હતી. જેમાં તે પત્ની માન્યતા દત્ત સાથે જોવા મળ્યો હતો. પીળા રંગનાં ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી.


અર્પિતાનાં ઘરે મળ્યો જોવાઃ
સંજય દત્ત પત્ની માન્યતા સાથે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે ગયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ અર્પિતાએ પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી હતી.


કેટરિનાએ ઉતારી હતી આરતીઃ
ભગવાન ગણેશની આરતી સૌ પહેલાં સલમાન ખાનની માતા સલમાએ ઉતારી હતી. ત્યારબાદ એક પછી એક ખાન પરિવારના સભ્યોએ ઉતારી હતી. કેટરિના કૈફે પણ આરતી ઉતારી હતી. અરબાઝ ખાન પોતાની પ્રેમિકા જ્યોર્જિયા સાથે આવ્યો હતો. જ્યોર્જિયા પહેલી જ વાર ખાન પરિવારના ફંક્શનમાં પહેલી જ વાર સામેલ થઈ હતી. જ્યોર્જિયાના પિતા અરબાઝ ખાનના ઘરે રોકાયા છે.

ખરા ગુજરાતી! મહેમાનોને છેક કાર સુધી મૂકવા આવ્યા હતાં મુકેશ અંબાણી ને દીકરો અનંત અંબાણી

X
sanjay dutt celebrated ganesh chaturthi at his home
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App