Home » Bollywood » Gossip » salman khan clicked at mumbai airport with mom salma, sister alvira and brother in law atul agnihotri

એક સમયે ફિટ લાગતાં સલમાન ખાનનું વધી ગયું વજન, ટી-શર્ટમાંથી દેખાતી હતી ફાંદ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:26 PM

બોલિવૂડ એક્ટર સલમાન ખાન ટૂંક સમયમાં જ 'બિગ બોસ'ની 12મી સિઝન હોસ્ટ કરવાનો છે.

  • salman khan clicked at mumbai airport with mom salma, sister alvira and brother in law atul agnihotri
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન ટૂંક સમયમાં જ 'બિગ બોસ'ની 12મી સિઝન હોસ્ટ કરવાનો છે. આ શો માટે સલમાન ખાને પોતાનું વજન ઘટાડવું પડશે. જોકે, હાલમાં જ સલમાન ખાન પરિવાર સાથે જ્યારે એરપોર્ટ જોવા મળ્યો ત્યારે તેનું વજન વધેલું દેખાતું હતું. હંમેશા ફિટ દેખાતો સલમાન ખાનની ફાંદ પણ બહાર નીકળઈ ગઈ હતી. 'બિગ બોસ' ઓન-એર થવામાં હવે થોડો જ સમય છે. આવામાં સલમાને પ્રોમો પણ શૂટ કરવાના છે અને પ્રમોશન પણ કરવાનું છે. હવે, સલમાન ખાન કેવી રીતે પોતાનું વજન ઘટાડશે. 'બિગ બોસ'ની 12મી સિઝન સપ્ટેમ્બર મહિનામાં ઓન એર થાય તેવી શક્યતા છે.

    સાથે હતાં મોમ ને બહેનઃ

    એરપોર્ટ પર સલમાન ખાનની સાથે માતા સલમા ખાન, બહેન અલવિરા તથા જીજાજી અતુલ અગ્નિહોત્રી જોવા મળ્યાં હતાં.


    'ભારત'માં બિઝીઃ
    સલમાન ખાન હાલમાં 'ભારત'મા વ્યસ્ત છે. ઈન્ડિયામાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે, સલમાન ખાન ઈટાલીના માલ્ટામાં સેકન્ડ શિડ્યૂઅલ શૂટ થવાનું છે. સલમાન ગુરૂવાર(નવ ઓગસ્ટ)ના રોજ માલ્ટ જવા રવાના થયો હતો. સૂત્રોના મતે, સલમાન ખાન પોતાના પર્સનલ ટ્રેનરને પણ માલ્ટા લઈ ગયો છે. અહીંયા તે પોતાની ફિટનેસ પર ધ્યાન આપશે અને વજન ઓછું કરશે. એરપોર્ટ પર સલમાન ખાનની સાથે બોડીગાર્ડ શેરા જોવા મળ્યો નહોતો. આટલું જ નહીં સલમાન થોડો ગુસ્સામાં જોવા મળ્યો હતો.

    'ભારત' પહેલાં ફેશન શોમાં કેટરિના બની દુલ્હન, સલમાન સાથે જોવા મળી શાનદાર કેમેસ્ટ્રિ

  • salman khan clicked at mumbai airport with mom salma, sister alvira and brother in law atul agnihotri
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • salman khan clicked at mumbai airport with mom salma, sister alvira and brother in law atul agnihotri
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • salman khan clicked at mumbai airport with mom salma, sister alvira and brother in law atul agnihotri
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ