સલમાન ખાને શૅર કરી ભાણીની ઈમોશનલ તસવીર, નાના-નાનીની એકદમ નિકટ છે અલીઝેહ, સાથે વિતાવે છે સમય

હાલમાં સલમાન ખાને પેરેન્ટ્સ સલીમ ખાન તથા માતા સલમાની ઈમોશનલ તસવીર શૅર કરી હતી

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 11:42 AM
bollywood actor salman khan niece alizeh stay away from lime light

મુંબઈઃ સલમાન ખાન આજકાલ ફિલ્મ 'ભારત' તથા 'બિગ બોસ 12'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અવાર-નવાર સોશ્યિલ મીડિયામાં ફેમિલી ફોટોઝ શૅર કરતો હોય છે. હાલમાં સલમાન ખાને પેરેન્ટ્સ સલીમ ખાન તથા માતા સલમાની ઈમોશનલ તસવીર શૅર કરી હતી. પેરેન્ટ્સની સાથે ભાણી અલીઝેહ પણ હતી. અલીઝેહ નાના-નાની સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. અલીઝહે ભાગ્યે જ જોવા મળતી હોય છે.

લાઈમ-લાઈટથી રહે છે દૂરઃ
સલમાનના ચાહકો ખાન પરિવારના મોટાભાગના સભ્યોને ઓળખે છે. તેના પિતા સલીમ ખાન, ભાઈ અરબાઝ-સોહેલ, બહેન અલવીરા-અર્પિતાને ઓળખ આપવાની જરૂર નથી. જોકે, હવે સલમાનની ભાણી અલીઝેહ પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. અલીઝેહ લાઈમ-લાઈટથી દૂર રહે છે. જોકે, તેને ફોટો ક્લિક કરવાનો ઘણો જ શોખ છે. અલીઝેહના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેના અલગ-અલગ લુક તથા સ્ટાઈલિશ તસવીરો છે. સલમાનની બહેન અલવીરા ખાનને પ્રોડ્યુસર-એક્ટર અતુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યાં છે. અલીઝેહ મોટી દીકરી છે અને દીકરો અયાન છે. અલીઝેહ મુંબઈમાં ભણે છે. તે ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોકે, તે હંમેશા લાઈમ-લાઈટથી દૂર રહે છે.

7 સ્ટાર રિસોર્ટ જેવું છે 150 એકરમાં ફેલાયેલું સલમાનનું ફાર્મ હાઉસ, ભાઈજાન અને ગર્લફ્રેન્ડ અહીંયા પૂરા કરે છે શોખ, એન્ટ્રેસ પર લખ્યો છે ઈમોશનલ મેસેજ

bollywood actor salman khan niece alizeh stay away from lime light
bollywood actor salman khan niece alizeh stay away from lime light
bollywood actor salman khan niece alizeh stay away from lime light
bollywood actor salman khan niece alizeh stay away from lime light
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App