દાદાના પંથ પર ચાલી શ્વેતા બચ્ચન, મોમ જયા ને પાપા અમિતાભે આપ્યો સાથ

divyabhaskar.com

Oct 11, 2018, 05:07 PM IST
ડાબેથી, ચેન્નાઈમાં અભિ-એશ-આરાધ્યા, મુંબઈ બુક લોન્ચિંગમાં શ્વેતા-અભિ-જયા
ડાબેથી, ચેન્નાઈમાં અભિ-એશ-આરાધ્યા, મુંબઈ બુક લોન્ચિંગમાં શ્વેતા-અભિ-જયા
ડાબે, ટીના અંબાણી, કુનાલ-નૈના બચ્ચન
ડાબે, ટીના અંબાણી, કુનાલ-નૈના બચ્ચન
જયા-અમિતાભ, શબાના આઝમી
જયા-અમિતાભ, શબાના આઝમી
શ્વેતા-કરન જોહર, શ્વેતા-જયા બચ્ચન
શ્વેતા-કરન જોહર, શ્વેતા-જયા બચ્ચન

મુંબઈઃ 10 ઓક્ટોબરના રોજ બચ્ચન પરિવારની દીકરી શ્વેતા બચ્ચને પોતાની બુક 'પેરેડાઈઝ ટાવર્સ' લોન્ચ કરી હતી. આ પ્રસંગે શ્વેતાની સાથે પેરેન્ટ્સ હતાં. જોકે, શ્વેતાનો ભાઈ તથા નણંદ એશ આ પ્રસંગે જોવા મળ્યાં નહોતાં. ઐશ્વર્યા તથા શ્વેતા વચ્ચે આમ પણ બનતું ના હોવાની ચર્ચા અવાર-નવાર થતી રહે છે. જોકે, આ વખતે એશ પતિ અભિષેકની કબડ્ડી ટીમને સપોર્ટ કરવા માટે ચેન્નાઈ ગઈ હતી. શ્વેતા બચ્ચન દાદા હરિવંશરાયના પંથે આગળ વધી છે.


જયા-અમિતાભે લોન્ચ કરી બુકઃ
જયા બચ્ચન તથા અમિતાભે દીકરી શ્વેતાની બુકને લોન્ચ કરી હતી. કરન જોહરે આ પ્રસંગે કહ્યું હતું કે જો બચ્ચન પરિવારની અંદર જો સૌથી સારી એક્ટર બનવાની ક્ષમતા ધરાવતી હોય તો તે શ્વેતા બચ્ચન છે. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે વિશ્વમાં બનતી ઘટનાઓ અંગે જ્યારે પણ તેમને ઓપિનિયનની જરૂર હોય ત્યારે તે દીકરીનો જ અભિપ્રાય લે છે. તે નાની હતી ત્યારથી લખે છે.


આ સેલેબ્સ જોવા મળ્યા બુક લોન્ચિંગમાં:
ટીના અંબાણી, શબાના આઝમી, કરન જોહર, કુનાલ-નૈના બચ્ચન, ઝોયા અખ્તર જોવા મળ્યાં હતાં.


11મીએ અમિતાભે સેલિબ્રેટ કર્યો 76મો જન્મદિવસઃ
અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરના રોજ પોતાનો 76મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. દીકરી શ્વેતાએ પાપાના જન્મદિવસના એક દિવસ પહેલાં બુક લોન્ચ કરીને બેસ્ટ બર્થડે ગિફ્ટ આપી હતી.

Real Lifeમાં શહેનશાહની જેમ જીવે છે અમિતાભ, પત્ની સાથે ચાર્ટર પ્લેનમાં કરે છે ઉડાઉડ

X
ડાબેથી, ચેન્નાઈમાં અભિ-એશ-આરાધ્યા, મુંબઈ બુક લોન્ચિંગમાં શ્વેતા-અભિ-જયાડાબેથી, ચેન્નાઈમાં અભિ-એશ-આરાધ્યા, મુંબઈ બુક લોન્ચિંગમાં શ્વેતા-અભિ-જયા
ડાબે, ટીના અંબાણી, કુનાલ-નૈના બચ્ચનડાબે, ટીના અંબાણી, કુનાલ-નૈના બચ્ચન
જયા-અમિતાભ, શબાના આઝમીજયા-અમિતાભ, શબાના આઝમી
શ્વેતા-કરન જોહર, શ્વેતા-જયા બચ્ચનશ્વેતા-કરન જોહર, શ્વેતા-જયા બચ્ચન
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી