Divya Bhaskar

Home » Bollywood » Gossip » Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ, in difficult situation family support arbaaz khan

Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ

Divyabhaskar.com | Updated - Jun 07, 2018, 12:59 PM

બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ભાઈ અરબાઝ હાલમાં IPLમાં સટ્ટેબાજીને કારણે ચર્ચામાં છે.

  • Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ, in difficult situation family support arbaaz khan
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબે, અમૃતા નાના પુત્ર અઝાન, મલાઈકા, અરહાન સાથે અમૃતાનો નાનો પુત્ર રયાન

    મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનનો ભાઈ અરબાઝ હાલમાં IPLમાં સટ્ટેબાજીને કારણે ચર્ચામાં છે. થાને પોલીસે અરબાઝ ખાનની આ મામલે પૂછપરછ પણ કરી હતી. સટ્ટેબાજીની વચ્ચે હાલમાં જ અરબાઝ ખાન પોતાની પૂર્વ પત્ની મલાઈકા અરોરા તથા પુત્ર અરહાન સાથે ડિનર લેતો જોવા મળ્યો હતો. પાંચ જૂનના બાંદ્રામાં આવેલી રેસ્ટોરન્ટમાં ડિનર કર્યું હતું. અરબાઝની સાથે તેની સાળી અમૃતા અરોરાનો પરિવાર પણ હતો. ડિવોર્સ બાદ પણ અરબાઝ ખાન પૂર્વ પત્નીના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અરબાઝનો પુત્ર અરહાન મમ્મી મલાઈકા સાથે જ રહે છે.


    (જુઓ, રેસ્ટોરન્ટની બહાર પરિવાર સાથે અરબાઝ ખાન...)

  • Ex પત્ની સાથે ડિનર પર અરબાઝ ખાન, મુશ્કેલીમાં પરિવારે આપ્યો સાથ, in difficult situation family support arbaaz khan
    અરબાઝ તથા અમૃતા અરોરાનો પતિ શકિલ લદાક, સાથે બંને પુત્રો અઝાન અને રયાન
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending