માથે ઓઢીને કંઈક આ અંદાજમાં હસતી જોવ મળી Mrs કોહલી, સાડીમાં દેસી અવતાર

bollywood actress anushka sharma shooting in delhi

divyabhaskar.com

Apr 01, 2018, 04:59 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા હાલમાં 'સૂઈ ધાગા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના શૂટિંગ સમયની કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં એક તસવીરમાં અનુષ્કા શર્મા માથે ઓઢીને કોઈની સાથે હસતી જોવા મળી છે. તો હિરો વરૂણ ધવન એકદમ સીરિયસ મૂડમાં જોવા મળ્યો છે. આ ફિલ્મને શરત કટારિયા ડિરેક્ટ કરી રહ્યા છે. આદિત્ય ચોપરાની આ ફિલ્મ 29 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની છે.

દેસી લુકમાં અનુષ્કાઃ
દિલ્હીમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને અનુષ્કા દેસી અવતારમાં જોવા મળી હતી. તેણે ઓરેન્જ રંગની પ્રિન્ટેડ સાડી પહેરી હતી. સાથે જ સ્વેટર પણ પહેર્યું હતું. તો વરૂણ ધવન શર્ટ તથા ખાખી રંગના પેન્ટમાં જોવા મળ્યો હતો. વરૂણે બ્લેક રંગનું સ્વેટર પહેર્યું હતું. થોડાં સમય પહેલાં આ બંનેએ દિલ્હીના શંકર માર્કેટમાં શૂટિંગ કર્યું હતું.

(જુઓ, અનુષ્કા-વરૂણની ખાસ તસવીરો...)

X
bollywood actress anushka sharma shooting in delhi
bollywood actress anushka sharma shooting in delhi
bollywood actress anushka sharma shooting in delhi
bollywood actress anushka sharma shooting in delhi
bollywood actress anushka sharma shooting in delhi
bollywood actress anushka sharma shooting in delhi
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી