પાર્ટીમાં આકાશે મોમ નીતા અંબાણીને નહીં પણ કોને ખવડાવી હતી સૌ પહેલાં Cake?

તાજેતરમાં જ નીતા-મુકેશ અંબાણીએ એન્ટેલિયામાં દીકરા આકાશ અંબાણીની સગાઈની ખુશીમાં પાર્ટી આપી હતી.

divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:26 PM
akash ambani cut the cake with shloke mehta

મુંબઈઃ તાજેતરમાં જ નીતા-મુકેશ અંબાણીએ એન્ટેલિયામાં દીકરા આકાશ અંબાણીની સગાઈની ખુશીમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સેલેબ્સ આવ્યા હતાં. આકાશ અંબાણી તથા શ્લોકા મહેતાએ કેક કટિંગ પણ કરી હતી.


સૌ પહેલાં કોને ખવડાવી કેકઃ
આકાશ તથા શ્લોકાએ કેક કાપીને સૌ પહેલાં પોતાના પેરેન્ટ્સ નહીં પરંતુ દાદી કોકિલાબેન અંબાણીને ખવડાવી હતી.


નીતા અંબાણીનો આગવો ઠાઠઃ
સાસુ નીતા અંબાણી ગાઉનમાં ઘણાં જ ગોર્જીયસ લાગતા હતાં.


(જુઓ, પાર્ટીની અંદરની ખાસ તસવીરો....)

X
akash ambani cut the cake with shloke mehta
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App