સુંદરતા શબ્દ પણ ઝાંખો લાગે બચ્ચન બહુ ઐશ્વર્યાના આ અંદાજ સામે, તસવીરોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય તાજેતરમાં જ નવી દિલ્હીમાં યોજાયેલ વુમન એચિવર્સ એવોર્ડ 2017માં જોવા મળી હતી. રાષ્ટ્રપતિએ ઐશ્વર્યાને આ એવોર્ડથી સન્માનિત કરી હતી. 


સાડીમાં લાગી સુંદરઃ
ઐશ્વર્યાએ ડિઝાઈનર સબ્યાસાચીએ ડિઝાઈન કરેલી મેટાલિક ગ્રે રંગની સાડી પહેરી હતી. સાથે હાફ સ્લિવનો મરૂન રંગનો બ્લાઉઝ હતો. ટ્રેડિશનલ ઈયરિંગ્સ, રેડ લિપસ્ટિક તથા સ્ટ્રેઈટ હેરથી લુકને કમ્પ્લિટ કર્યો હતો. 


(જુઓ, મનમોહક ઐશ્વર્યાનો સુંદર અંદાજ તસવીરોમાં....)

અન્ય સમાચારો પણ છે...