1

Divya Bhaskar

Home » Bollywood » Gossip » after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય

કાળિયાર હરણ કેસમાંથી છૂટ્યા બાદ 'નવાબ'એ લાડકવાયા સાથે પૂલમાં કરી મસ્તી

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 05:43 PM IST

આરોપમાંથી મુક્ત થયા બાદ સૈફ તેના પુત્ર તૈમૂર સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો

  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
    +6બીજી સ્લાઈડ્સ જુઓ

    કાળિયાર શિકાર મામલે સૈફ અલી ખાનને જોધપુર કોર્ટે છોડી દીધો હતો. આ નિર્ણય બાદ તેને રાહતનો શ્વાસ લીધો હતો. આરોપમાંથી મુક્ત થયા બાદ સૈફે તેના પુત્ર તૈમૂર સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો. તૈમૂર ખાન એક વાર ફરી શર્ટલેસ જોવા મળ્યો. તૈમૂર મોમ કરીના અને ડેડી સૈફ અલી ખાન સાથે ઘણો ખુશ જોવા મળ્યો. કરીનાએ યલો કલરનું આઉટફિટ પહેર્યું હતું જેમાં, તે બહુ સુંદર દેખાઈ રહી હતી. જ્યારે સૈફ અલી ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો. છોટે નવાબ તૈમૂર ખાન ડેડી સૈફ સાથે પૂલ પાસે મસ્તી કરતા જોવા મળ્યો.

    કાળિયાર શિકાર મામલે આ નિર્ણય ગુરુવારે આવ્યો હતો. તે દિવસ સાંજે સૈફ મુંબઈ પાછો આવી ગયો હતો અને શુક્રવારે કરીના અને તૈમૂર સાથે જોવા મળ્યો. અલબત્ત ગુરુવારનો દિવસે સૈફ અને કરીના બન્ને માટે ટેન્શનવાળો રહ્યો હશે.

    નોંધનીય છે કે, આ મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા મળી હતી. જો કે, આજે સલમાનના જામીન પર જોધપુર સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર કુમાર જોશીએ તમામ પક્ષોની દલીલો સાંભળી અને સુનાવણી પૂરી કર્યા બાદ બપોરે 3 વાગ્યે જામીન મંજૂર કર્યા હતા. જામીન મંજૂર થતા સલમાનને મોટી રાહત મળી છે. કાળિયાર શિકારનો મામલો વર્ષ 1998નો છે.

    આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • after black buck case saif ali khan with son taimur | કાળિયાર કેસમાંથી છૂટ્યા બાદ સૈફે તૈમૂર સાથે વિતાવ્યો સમય
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending