Divya Bhaskar

Home » Bollywood » Gossip » Bollywood Actress Surveen Chawla Adjust Dress On Red Carpet Again And Again

બોલ્ડ ડ્રેસને કારણે એક્ટ્રેસ મૂકાઈ મુશ્કેલીમાં, વારંવાર આ રીતે કરતી રહી Adjust

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:58 PM

હાઈ સ્લિટ ગાઉનમાં એક્ટ્રેસ લાગી રહી હતી એકદમ બોલ્ડ

  • Bollywood Actress Surveen Chawla Adjust Dress On Red Carpet Again And Again
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ હોટલ તાજમાં શનિવારે GQ સ્ટાઇલ અવોર્ડ્સ હોસ્ટ કરવામાં આવ્યો. જ્યાં બોલિવૂડ એક્ટ્રેસ સુરવીન ચાવલા ખૂબ જ બોલ્ડ લૂકમાં સ્પોટ થઇ હતી. તેણે બ્લેક કલરનું હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું, જેમાં તે ઘણી ગ્લેમરસ લાગી રહી હતી. જોકે, આ ડ્રેસને રેડ કાર્પેટ ઉપર સંભાળવું તેની માટે સરળ રહ્યું નહીં.

    - રેડ કાર્પેટ ઉપર સુરવીન સતત પોતાના ગાઉનને સરખું કરતી જોવા મળી.

    - જોકે, ગાઉન ટ્યૂબ પેટર્નમાં હતું અને લૂઝ હોવાને કારણે સુરવીન તેને સતત ઠીક કરતી જોવા મળી હતી.

    - ત્યાં જ હાઈ સ્લિટ હોવાના કારણ તેને ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. ઘણી જગ્યાએ તે ગાઉનને પકડીને વોક કરતી જોવા મળી હતી.

    અવોર્ડ શોમાં આ સેલેબ્સ પણ સામેલ થયાં-

    - ઇવેન્ટમાં શાહિદ કપૂર, આલિયા ભટ્ટ, નિધિ અગ્રવાલ, નુસરત બરૂચા, અક્ષય કુમાર, હુમા કુરૈશી, નોરા ફતેહી, મોહિત મારવાહ, અમિત સાઘ, ઇસાબેલ કૈફ, મંદાના કરીમી, રાહુલ બોસ, કબીર બેદી, અરૂણોદય સિંહ, ક્રિકેટર રોહિલ શર્મા સહિત અનેક સેલેબ્સ જોવા મળ્યાં.

  • Bollywood Actress Surveen Chawla Adjust Dress On Red Carpet Again And Again
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલ્ડ લૂકમાં જોવા મળી સુરવીન ચાવલા
  • Bollywood Actress Surveen Chawla Adjust Dress On Red Carpet Again And Again
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ડ્રેસ એડજસ્ટ કરતી જોવા મળી સુરવીન ચાવલા
  • Bollywood Actress Surveen Chawla Adjust Dress On Red Carpet Again And Again
    સુરવીન ચાવલા
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending