શોટ્સમાં એકદમ HOT લાગી સલમાનની એક્ટ્રેસ, મોમ સાથે જોવા મળી કરીનાની ભાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇઃ બોલિવૂડ સેલેબ્સ અવાર-નવાર અલગ-અલગ જગ્યાઓ ઉપર સ્પોટ થાય છે. કોઇ એયરપોર્ટ, કોઇ ડાન્સ ક્લબ તો કોઇ જિમ બહાર જોવા મળે છે. ફિલ્મ 'જય હો'માં સલમાન ખાનની સાથે સ્ક્રીન શેયર કરનારી ડેઇઝી શાહ બ્રાન્દ્રામાં એક કેફેની બહાર શોટ્સમાં જોવા મળી. તેણે બ્લેક કલરની શોક્ટ અને હાફ ટી-શર્ટ પહેર્યું હતું. ડેઇઝીએ ગોગલ પણ લગાવીને રાખ્યાં હતાં. ત્યાં જ, કરીના કપૂરની નણંદ સોહા અલી ખાન એરપોર્ટ ઉપર દીકરી ઇનાયા નોમી સાથે જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ ઉપર જેકી શ્રોફ, શાહિદ કપૂર, તમન્ના ભાટિયા, શ્રેયશ તલપડે, ફરહાન અખ્તર સહિત અન્ય સેલેબ્સ પણ જોવા મળ્યાં હતાં. 

 

સુષ્મિતા સેન બ્રાન્દ્રામાં બ્લેક આઉટફિટમાં જોવા મળી. તુષાર કપૂર રેસ્ટોરેન્ટની બહાર જોવા મળ્યો. આયુષ્માન ખુરાના બ્રાન્દ્રામાં સ્પોટ થયો. રણવીર સિંહ ડાન્સ ક્લાસ તો રિચા ચઢ્ઢા જુહૂમાં જોવા મળ્યો. બિપાશા બસુ પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે જુહૂમાં સ્પોટ થયો. પૂજા હેગડે, બ્રાન્દ્રામાં જોવા મળી. કાજોલ અને ડાયના પેન્ટી જુહૂમાં જોવા મળી. આલિયા ભટ્ટ અને રણવીર સિંહ ફિલ્મ 'ગલી બ્વોય'ની શૂટિંગ કરતાં જોવા મળ્યાં. અહાન શેટ્ટી, જોન અબ્રાહમ સહિત અન્ય સેલેબ્સ વિવિધ જગ્યાએ સ્પોટ થયાં.

 

આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ અન્ય તસવીરો.....

અન્ય સમાચારો પણ છે...