તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતા અમિતાભ બચ્ચનથી જ બદલો લેવા સામે પડ્યો અભષિક બચ્ચન, સોશ્યિલ મીડિયા પર કર્યું આ કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન તે એક્ટર્સમાંથી એક છે જે સોશ્યિલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે. જોકે તાજેતરમાં અમિતાભે ઈન્સ્ટાગ્રામ કંઈક એવું શેર કર્યું અભિષેક તેનો જવાબ આપ્યા વગર રહી શક્યો નહીં. અભિષેકનો જવાબ સાંભળી બિગ બીની બોલતી બંધ થઈ ગઈ હતી. 

 

અમિતાભે કહ્યું, ‘સૉસ જેવો દેખાય છે’ અને રોષે ભરાયેલા અભિષેકે લીધો બદલો 


- અમિતાભ બચ્ચને બે દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર અભિષેકના બાળપણની તસવીર શેર કરી હતી. જેમાં અભિષેકના તૂટેલા દાંત દેખાતા હતા. 
- અમિતાભે લખ્યું હતું કે,‘યુ લુક લાઈક સૉસ’ 
- અભિષેક બચ્ચને પિતા પાસેથી બદલો લેવા માટે અમિતાભની જુની તસવીર શેર કરી લખ્યું હતું કે,‘અને તેઓ કહે છે કે હું સૉસ દેવો લાગું છું.’
- આ પ્રથમ ઘટના નથી જ્યારે અમિતાભે અભિષેકના બાળપણનીતસવીર શેર કરી હોય. આ પહેલા પણ તેઓ આ પ્રકારની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતા રહ્યાં છે. તેમણે નવ્યા નવેલી અને આરાધ્યાના બાળપણની તસવીરો પણ શેર કરી છે.
- વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન અપકમિંગ ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ છે. આ ફિલ્મ 8 નવેમ્બરના રોજ રીલિઝ થશે. જ્યારે અભિષેકની ફિલ્મ ‘મનમર્જીયાં’ તાજેતરમાં જ રીલિઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર એવરેજ બિઝનેસ કર્યો છે.

 

ભજનસમ્રાટ અનુપ જલોટા સામે શ્રીસંતને મળે છે કોડી જેટલી ફી, 'સિમર' પણ ચાર્જ કરી રહી છે ભારે ભરખમ રકમ