તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂના રવાડે ચઢી ગયા હતાં આ સ્ટાર્સ, રણબિર નાની ઉંમરમાં લેતો'તો ડ્રગ્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 14 જુલાઈના રોજ રણબિર કપૂરની ફિલ્મ 'જગ્ગા જાસૂસ' રીલિઝ થઈ છે. ફિલ્મમાં રણબિરે કેટરિના સાથે કામ કર્યું છે. 2011માં રણબિરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'રોકસ્ટાર'ના શૂટિંગ સમયે તેણે ડ્રગ્સ લીધું હતું. 

સ્કૂલના દિવસોમાં ડ્રગ્સ લેતો હતો રણબિરઃ
રણબિરે કહ્યું હતું કે તેણે સ્કૂલના દિવસોમાં ડ્રગ્સ લેવાની શરૂઆત કરી હતી. જોકે, હવે તે આ આદતમાંથી બહાર આવી ગયો છે. હવે તે ડ્રગ્સ લેતો નથી.

જોકે, રણબિર સિવાય પણ બોલિવૂડમાં એવા ઘણાં સ્ટાર્સ છે, જેઓ ડ્રગ્સ ને દારૂના રવાડે ચઢી જતાં હોય છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, બોલિવૂડના એવા સ્ટાર્સ, જે ડ્રગ્સ ને દારૂના નશામાં રહેતા હતાં....)
અન્ય સમાચારો પણ છે...