દૂધ વેચનારામાંથી બની ગયો Don, મુંબઈમાં એકચક્રી ચલાવ્યું શાસન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ગેંગસ્ટર અરૂણ ગવલી પર બનેલી ફિલ્મ 'ડેડી' આઠ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થવાની છે. શિવસેનાના નેતાની હત્યાના આરોપમાં ડોન અરૂણ ગવલી નાગપુર જેલમાં બંધ છે. અરૂણ ગવલી ફિલ્મના પ્રીમિયરમાં હાજર રહેવા માંગતો હતો પરંતુ કોર્ટે ના પાડી દીધી. દર વર્ષે ગવલી ગણેશોત્વ પર પેરોલ પર બહાર આવે છે. 
 
પિતા મધ્યપ્રદેશથી આવ્યા હતાં મુંબઈઃ
મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં રહેતા અરૂણ ગવલીના પિતા ગુલાબરાવ કામની તલાશમાં મુંબઈ આવ્યા હતાં. ઘરના સ્થિતિ સારી ના હોવાથી અરૂણે પાંચમા ધોરણમાં અભ્યાસ છોડી દીદો હતો અને તે ઘેર-ઘેર જઈને દૂધ વેચતો હતો. 

(વાંચો, દાઉદ સાથે કેવી રીતે શરૂ થઈ દુશ્મની....)
અન્ય સમાચારો પણ છે...