સલમાનને જીવની જેમ સાચવે છે આ બહેન ને જાજીજા, કરોડોની સપંત્તિનો છે માલિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ સલમાન ખાનની ફિલ્મ 'ટ્યૂબલાઈટ' રીલિઝ થઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી નથી. જોકે, સલમાનને તેના પરિવારે હંમેશા સપોર્ટ કર્યો છે. તેમાં પણ સલમાન ખાનના મુશ્કેલ દિવસમાં તેના જીજાજી અતુલ અગ્નિહોત્રીએ ભરપૂર સાથ આપ્યો છે. અતુલ વર્ષે આઠ મિલિયનની કમાણી કરતો હોવાનું કહેવામાં આવે છે.

1995માં કર્યાં લગ્નઃ
અતુલ અગ્નિહોત્રીએ સલમાનની બહેન અલવિરા સાથે 1995માં લગ્ન કર્યાં હતાં. જ્યારે પણ સલમાન પર મુસીબત આવે છે, ત્યારે અતુલ તથા અલવિરા જ તેને બચાવે છે. 

આ ફિલ્મથી કરી હતી શરૂઆતઃ
અતુલનો જન્મ પંજાબી બ્રાહ્મણ પરિવારમાં થયો છે. અતુલને નાની ઉંમરમાં પિતા ગુમાવી દીધા હતાં અને ઘરની તમામ જવાબદારી નિભાવી હતી. રતિ અગ્નિહોત્રી તથા અતુલ કઝિન થાય છે. 1983માં ફિલ્મ 'પસંદ અપની અપની'માં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અતુલે કરિયરની શરૂઆત કરી હતી. જોકે, અતુલને મહેશ ભટ્ટની ફિલ્મ 'સર'થી સફળતા મળી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, એક્ટિંગમાં સફળતા ના મળતાં અતુલે શેના પર અજમાવ્યો હાથ....)
અન્ય સમાચારો પણ છે...