'ટોઈલેટઃએક પ્રેમકથા'ના આ ડાયલોગ્સ હસાવવા સાથે ઉઘાડે છે આંખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 11 ઓગસ્ટના રોજ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર \'ટોઈલેટઃએક પ્રેમકથા\' રીલિઝ થઈ છે. આ ફિલ્મની સમીક્ષકો અને દર્શકો પણ પ્રશંસા કરી રહ્યા છે. શૌચાલય પર આધારિત આ ફિલ્મની સ્ટોરી તો શાનદાર છે, જ પણ સાથે સાથે તેના ડાયલોગ્સ પણ વધુ મજા કરાવે છે. ફિલ્મમાં એક ડાયલોગ છે કે, \'\'મર્દ તો ઘર કે પીછે બેઠ જાતે હૈ પર હમ ઔરતેં હૈ, હમેં તો હર ચીઝ કે લિયે જ્યાદા મેહનત કરી પડેગી\'\'. આગળની સ્લાઈડ્સમાં \'ટોઈલેટઃ એક પ્રેમકથા\'ના ડાયલોગ્સ
અન્ય સમાચારો પણ છે...