તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિનની Filmમાં છે આવી 5 Silly Mistakes, ફિલ્મ જોયા બાદ પણ નહીં ગયું હોય ધ્યાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ડોક્યુમેન્ટ્રી 'સચિનઃ અ બિલિયન ડ્રિમ્સ'એ છ દિવસમાં 50 કરોડથી વધુની કમાણી કરી છે. ફિલ્મને ક્રિટિક્સ તથા ઓડિયન્સે વખાણી છે. આ ફિલ્મમાં કેટલીક ભૂલો થઈ છે. ફિલ્મની આ ભૂલો પર ભાગ્યે જ ચાહકોનું ધ્યાન ગયું હશે.

ભૂલ નંબર 1
ફિલ્મના એક સોંગમાં સચિને અનેક ક્રિકેટ મેચ રમી છે, જેમાં 1992-2005 સુધીની મેચ સામેલ છે. આ સમયે એક સીન આવે છે, જેમાં સચિનનો પુત્ર અર્જુન તથા પુત્રી સારા તે જૂની મેચને જુઓ છે. હવે અહીંયા એ ખબર નથી પડતી કે આખરે એ બંને જૂની મેચ કેમ જોઈ રહ્યાં છે, જ્યારે આ સમયે તેમનો જન્મ પણ થયો નહોતો. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, ફિલ્મની આવી જ કેટલીક ભૂલો...)
અન્ય સમાચારો પણ છે...