તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ યુવતી પરથી અક્કીએ બનાવી છે 'ટોઈલેટઃ એક પ્રેમકથા', જાણો શું છે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ હાલમાં જ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ \'ટોઈલેટઃ એક પ્રેમકથા\'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ટોઈલેટ પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમાર તથા ભૂમિ પેડનેકર લિડ રોલમાં છે. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે.

2012 બની હતી આ ઘટનાઃ
2012માં ઉત્તર પ્રદેશના નાનકડાં ગામમાં રહેતી પ્રિયંકા ભારતીએ આ કામની શરૂઆત કરી હતી. આ પહેલાં કોઈ પણ મહિલાએ આ અંગે વિચાર્યું પણ નહોતું. 

સાસુની ના ગમી વાતઃ
પ્રિયંકા જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેના લગ્ન યુપીના મહારાજગંજ ગામમાં થયા હતાં. જ્યારે તે સાસરે ગઈ ત્યારે તેને ખબર પડી કે ઘરમાં ટોઈલેટ તો છે જ નહીં. સાસરે પહેલાં જ દિવસે સાસુએ કહ્યું કે તેઓ બધા ખુલ્લામાં જ જાય છે, તારે પણ આમ જ કરવાનું છે. પ્રિયંકાને આ વાત બિલકુલ ગમી નહીં અને તેણે પોતાની તથા અન્ય મહિલાઓનું જીવન બદલવાનું નક્કી કર્યું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પ્રિયંકા પાસે શું હતી અપેક્ષા, ક્યારે આવી પાછી....)
અન્ય સમાચારો પણ છે...