• Gujarati News
  • National
  • બીજી પત્નીનો હાથ પકડીને આવ્યો હિમેશ રેશમિયા તો પઠાણીમાં 'સિંઘમ'નો ઝક્કાસ Look. Himesh Reshmiya Came With His Second Wife At Race 3 Scre

બીજી પત્નીનો હાથ પકડીને આવ્યો હિમેશ રેશમિયા તો પઠાણીમાં 'સિંઘમ'નો ઝક્કાસ Look

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ સલમાન ખાનની 'રેસ 3' રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈ મિશ્ર પ્રતિભાવો મળ્યા છે. જોકે, બોલિવૂડને આ ફિલ્મ ઘણી જ પસંદ આવી છે. હાલમાં જ આ ફિલ્મનું સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. જેમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. બોલિવૂડનો સિંઘમ અજય દેવગણ બ્લેક પઠાનીમાં પોતાના આગવા લુક સાથે જોવા મળ્યો હતો.

 

એક દિવસમાં માત્ર 10 કલાક શૂટિંગ કરીને ભાઈજાન કમાય કરોડો, કમાણી જાણી લાગશે નવાઈ

 

આવ્યા આ સેલેબ્સઃ
સ્ક્રિનિંગમાં 'રેસ 3'ની સ્ટાર-કાસ્ટ સિવાય વરૂણ ધવન, સોનાક્ષી સિંહા, લુલિયા વન્તુર, સલમાનનો પરિવાર, પૂજા હેગડે, કાર્તિક આર્યન, તબ્બુ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.


(જુઓ, 'રેસ 3'નું સ્ક્રિનિંગ તસવીરોમાં....)