મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણબિર કપૂરની ફિલ્મ 'સંજુ'એ બોક્સ ઓફિસ પર પહેલાં જ દિવસ 2018ના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. આ ફિલ્મે પહેલાં દિવસે 34.75 કરોડની કમાણી કરી છે. આ સાથે જ આ ફિલ્મ 2018ની અત્યાર સુધીની સૌથી બિગ ઓપનર ફિલ્મ બની છે. રણબિર કપૂરે આ સાથે જ સલમાન ખાન(રેસ 3), ટાઈગર શ્રોફ(બાગી 2) તથા શાહિદ-દીપિકા-રણબિર (પદ્માવત)ને પાછળ મૂકી દીધા છે.
#Sanju emerges Biggest Opener of 2018 in #India - ₹ 34.75 cr. NBOC on Day 1..
— Ramesh Bala (@rameshlaus) June 30, 2018
Phenomenal!
Non-holiday... Non-festival release... Yet, #Sanju packs a PHENOMENAL TOTAL on Day 1... Emerges the BIGGEST OPENER of 2018 [so far]... Also, Ranbir's HIGHEST OPENER to date... Expected to cross ₹ 100 cr in 3 days, as per trends... Fri ₹ 34.75 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) June 30, 2018
Ranbir Kapoor - Opening Day biz...
— taran adarsh (@taran_adarsh) June 30, 2018
1. #Sanju ₹ 34.75 cr
2. #Besharam ₹ 21.56 cr
3. #YJHD ₹ 19.45 cr
4. #ADHM ₹ 13.30 cr
5. #Tamasha ₹ 10.94 cr
India biz.
'રેસ 3'એ કરી હતી 29.17 કરોડની કમાણીઃ
સલમાન ખાનની 'રેસ 3'એ પહેલાં દિવસે 29.17 કરોડની કમાણી કરી હતી. જ્યારે 'બાગી 2'એ 25.10 તથા 'પદ્માવત'એ 19 કરોડ અને 'વીરે દી વેડિંગ' (10.70 કરોડ)ની કમાણી કરી હતી.
'બાહુબલી' બાદ 'સંજુ'નો ધમાકોઃ
'બાહુબલી' ફિલ્મ નોન-હોલિડે પર રીલિઝ થઈ હતી અને આ ફિલ્મે પહેલાં દિવસે 40 કરોડની કમાણી કરી હતી. ત્યારબાદ 'સંજુ' પણ નોન-હોલિડે પર રીલિઝ થઈ અને પહેલાં જ દિવસે 34.75 કરોડની કમાણી કરી હતી.
અડધી રાત્રે રસ્તા પર ટીના મુનીમ માટે રડતો હતો સંજુબાબા, હતો દારૂના ચિક્કાર નશામાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.