તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'સરકારી રિવોલ્વર કી ગોલી મે આજભી બહુત દમ હે', જ્હોનની સત્યમેવના ડાયલોગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: બોલિવૂડની એક્શન-ડ્રામા ફિલ્મ સત્યમેવ જયતેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 15 ઓગસ્ટના રોજ રિલીઝ થનારી આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને મનોજ વાજપેયી ફૂલ એક્શનમાં દેખાઈ રહ્યા છે. જબરજસ્ત એક્શથી ભરપૂર ફિલ્મના ટ્રેલરમાં સંવાદ પણ દમદાર છે. આ કહાણી છે કરપ્શન સામે લડી રહેલી પોલીસની, જે સમાજને સાચો રસ્તો બતાવી રહ્યો છે. આવો વાંચીએ ફિલ્મના 10 દમદાર ડાયલોગ...

 

1.જોન અબ્રાહમ -  સચ મે અચ્છે દિન આ ગયે. લગભગ 4200 ધર્મ હૈ ઈસ દુનિયા મે, ઓર ઉનકી વજહ સે ન જાને કિતને લોગ મરતે હે, મારતે હે. લેકિન તુમ જેસો ને એક નએ ધર્મ કો જન્મ દિયા હે કરપ્શન

2.જોન અબ્રાહમ - તુજે એસી મોત મારુંગા કિ તૂ ઈસ જન્મ મે જલેગા ઓર દર્દ અગલે જનમ તક જલેગા

3.મનોજ વાજપેયી - છોટી મછલી બહુત પકડ લી, અબ મગરમચ્છ કો પકડને કી બારી હૈ

4.મનોજ વાજપેયી - કાનૂન કો હાથ મે લેને કા હક સિર્ફ કાનૂન કે હાથો કો હોતા હૈ.

5.મનોજ વાજપેયી - હમ ખાખી વર્દી વાલે ઉસે ખાખ મેં મિલાએંગે, ઈસ સાલે કો છોડના નહીં હૈ

6.જોન અબ્રાહમ - દો ટકે કી જાન લેને 9 મિલી મીટર કી ગોલી નહીં 56 ઈંચ કા જિગરા ચાહિએ

7.જોન અબ્રાહમ - એક શપથ આપને લી થી, એક મેને લી હૈ... જિન્હે ખાકી પહનને કા હક નહીં, ઉન્હે ખાક મે મિલાની કી.

8.મનોજ વાજપેયી - સરકારી રિવાલ્વર કી ગોલી મેં આજ ભી બહુત દમ હૈ, તુ બચેગા નહીં.

9.જોન અબ્રાહમ - રોક કર દિખાઓ. રોકૂંગા ભી ઔર ઠોકૂંગા ભી.

10.જોન અબ્રાહમ - દેખા કિતના દમ હૈ એક ઓરત કી માર કા, અબ દુનિયા કા કોઈ મર્દ તાના નહી મારેગા કિ તૂને ચૂડિયા પહની હૈ ક્યા.

 

જોન અબ્રાહમ ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ સત્યમેવ જયતેનું ટ્રેલરની લિંક શેર કરતા લખ્યું, 'મેં મારૂંગા તો મર જાએગા, દેશ કા હર બેઈમાન અબ ડર જાએગા. ક્યોંકિ અબ બેઈમાન પિટેગા, કરપ્શન મિટેગા.' આ ફિલ્મમાં જોન અબ્રાહમ એખ પોલીસની ભૂમિકામાં છે. ટ્રેલરમાં જોરદાર એક્શન જોવા મળી રહી છે. ત્યારે તેના ડાયલોગ પણ એકદમ દમદાર છે. ફિલ્મના પોસ્ટરમાં એક ટેગલાઈન 'બેઈમાન પિટેગા કરપ્શન મિટેગા' છે. જે સ્પષ્ટ કરે છે કે, આ ફિલ્મ ભ્રષ્ટાચાર વિરોધી છે. આ ફિલ્મનું નિર્દેશન મિલાપ મિલન ઝાવેરી કરી રહ્યા છે અને તેનું પ્રોડક્શન કરી રહ્યા છે મધુ ભોજવાણી, મોનિષા આડવાણી અને નિખિલ આડવાણી.

અન્ય સમાચારો પણ છે...