• Gujarati News
  • National
  • આજે ભલે ફ્લોપ કહેવાતો હોય બોબી દેઓલ, એક સમયે 8 ફિલ્મ્સે ચમકાવી હતી કરિયર, Bobby Deol Busy With Race 3 Promotion

આજે ભલે ફ્લોપ કહેવાતો હોય બોબી દેઓલ, એક સમયે 8 ફિલ્મ્સે ચમકાવી હતી કરિયર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક


મુંબઈઃ બોબી દેઓલ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ 'રેસ 3'ને કારણે ચર્ચામાં છે. લાંબા સમય બાદ બોબી દેઓલ એક્ટર સલમાન સાથે કમબેક કરી રહ્યો છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ જશે. સલમાનની આ ફિલ્મથી બોબી દેઓલને કરિયરમાં કેટલા ફાયદો થશે, તે તો આગામી સમય જ નક્કી કરશે. જોકે, 90ના દાયકામાં બોબીએ એવી ઘણી હિટ ફિલ્મ્સ આપી હતી. જેમાં 'ગુપ્ત' 'સોલ્જર', 'બાદલ', 'હમરાઝ' જેવી ફિલ્મ્સનો સમાવેશ થાય છે. જોકે, ફિલ્મ્સ હિટ જતા બોબી દેઓલને એમ લાગ્યું કે તેની પાસે કામ સામે ચાલીને આવશે અને તેણે કામને લઈ ગંભીરતા બતાવી નહીં. જેને કારણે તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું.


(નોંધઃ તમામ આંકડા બોક્સ-ઓફિસ ઈન્ડિયા ડોટ કોમ પ્રમાણેના છે)


(જુઓ, બોબી દેઓલે આપી હતી આ આઠ સુપરહિટ ફિલ્મ્સ, જેને કારણે ચમક્યું હતું કરિયર...)