તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ઇસ નવરાત્રી મે એસા જાદુ હૈં...કિસી કો જાદુ ફિલ નહીં હોતા, લવયાત્રીના Dialogue

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ: સલમાન ખાનના જીજા આયુષ શર્માની ડેબ્યૂ ફિલ્મ લવયાત્રી રિલીઝ થઇ ગઇ છે. સલમાન ખાન પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ નવરાત્રી પર આધારિત છે. આ ફિલ્મમાં તમને ગુજરાતી ગરબાની રમઝટ જોવા મળશે. ફિલ્મમાં આયુષ શર્મા અને વરીના હુસેન બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. આ ફિલ્મને તેના ડાયલોગ્સ પણ હિટ બનાવે છે.

 

લવયાત્રીના જાણીતા ડાયલોંગ્સ

 

ગરબા મે ગોલ ગોલ ઘુમતે હૈં પર લાઇફ કા વો ગોલ નહીં હૈ

 

મુજે તો નવરાત્રી મે આધે આધે ઘંટે મે હાર્ટ બ્રેક હો જાતા હૈં

 

રામ કપૂર- જબ પહેલી બાર ઉસસે મુલાકાત હોંગી...સારી દુનિયા રહે જાયેંગી સૂખી...લેકિન...તેરે સર પર હલ્કી હલ્કી બરસાત હોગી

 

મનોજ જોશી-  નૌ દિન યહાં રહેંગા તો ક્યા ક્વિન કા ઘાઘરા મેલા હો જાયેંગા

 

વારીના હુસૈન- તેરી લવસ્ટોરી કા દિલ મેં હી અબોર્શન કરના પડેગા

 

રામ કપૂર- પ્યાર સીમ કાર્ડ કી તરહ હોતા હૈં, વહ સસ્તે ઔર મહેંગે સબ મોબાઇલ મે ફિટ હો જાતા હૈં

 

વો જા રહી હૈં પર આઠ દિન કે બાદ જા રહી હૈં, તુ ઉસકા દિલ જીત લે

 

પ્રતિક ગાંધી- સુનો વો લીમડી નહી ગઇ લંડન ગઇ હૈં

 

રામ કપૂર- ચાહે દુનિયા ઇધર સે ઉધર હો જાયે...તુ ઉસકો જીત કર હી રહેંગા

 

રોનીત રોય- એક ઇન્ડિયન બાપ અપની બેટી કે લિયે..કિસી ભી હદ તક જા શકતા હૈં

 

આયુષ શર્મા- સર, ઇન્ડિયા સે આપ બહાર આ ગયે..પર ઇન્ડિયન બાપ કા એટીટ્યૂડ...આપસે બહાર નહી આયા

 

આયુષ શર્મા- ચલો ઉન્હે દિખાતે હૈં ગરબા બોય કા પાવર ક્યા હૈં

 

આયુષ શર્મા- ઇસ નવરાત્રી મે એસા જાદુ હૈં...કિસી કો જાદુ ફિલ નહીં હોતા

અન્ય સમાચારો પણ છે...