• Home
  • Bollywood
  • Film Release
  • 'રેસ 3'ને લઈ ચાહકો બન્યા દિવાના, Googleએ સલમાનની ઉડાવી ઉંઘ, salman khan race 3 box office colletion, earned 67 lakhs

'રેસ 3'ને લઈ ચાહકો બન્યા દિવાના, Googleએ સલમાનની ઉડાવી ઉંઘ

સલમાન ખાનનું ફૅન ફોલોઈંગ ઘણું જ છે. 'રેસ 3'એ 67 કરોડની કમાણી કરી લીધી છે.

divyabhaskar.com | Updated - Jun 17, 2018, 05:44 PM
'રેસ 3'ને લઈ ચાહકો બન્યા દિવાના, Googleએ સલમાનની ઉડાવી ઉંઘ, salman khan race 3 box office colletion, earned 67 lakhs

મુંબઈઃ સલમાન ખાનનું ફૅન ફોલોઈંગ ઘણું જ છે. 'રેસ 3'એ 67 કરોડની કમાણી કરી લીધી છે. જોકે, હાલમાં જ ગૂગલની એક વાતથી ચાહકોને ખોટું લાગી શકે તેમ છે.

જ્યારે ઐશ્વર્યાએ કહ્યું હતું, ''સલમાન મને મારતો હતો માર, કરતો હતો હેરાન-પરેશાન''


ગૂગલે સલમાનને ગણાવ્યો વર્સ્ટ એક્ટરઃ
ગૂગલે સલમાન ખાનને બોલિવૂડનો સૌથી ખરાબ એક્ટર ગણાવ્યો છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે સલમાન ભાઈની 'રેસ 3' જોવા માટે ચાહકો દિવાના થયા છે તો બીજી તરફ ગૂગલે સલમાનને ખરાબ એક્ટર કહી દીધો છે. ગૂગલમાં ''Bollywood Worst Actor'' કરીને જ્યારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે સૌ પહેલાં સલમાન ખાનનું જ નામ આવ્યું હતું.

X
'રેસ 3'ને લઈ ચાહકો બન્યા દિવાના, Googleએ સલમાનની ઉડાવી ઉંઘ, salman khan race 3 box office colletion, earned 67 lakhs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App