40 કિલોનું કવચ પહેરી, 3 કલાકના મેકઅપ બાદ તૈયાર થતો હતો ‘ખુદાબક્ષ’

75 વર્ષની વયે ભારે ભરખમ કોસ્ટ્યૂમ સાથે ફિલ્મમાં અમિતાભે આપ્યા છે દમદાર એક્શન સીન્સ

divyabhaskar.com | Updated - Nov 08, 2018, 04:03 PM
3 કલાકના મેકઅપ બાદ તૈયાર થતા ‘ખુદાબક્ષ’ અમિતાભ બચ્ચન.
3 કલાકના મેકઅપ બાદ તૈયાર થતા ‘ખુદાબક્ષ’ અમિતાભ બચ્ચન.

મુંબઈઃ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ રીલિઝ થઈ ચૂકી છે. મેકર્સે ફિલ્મની રીલિઝ પહેલા ફિલ્મની સ્પાઈન માનવામાં આવી રહેલા અમિતાભ બચ્ચનના ‘ખુદાબક્ષ’ બનવાનો વીડિયો શેર કર્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે 75 વર્ષીય અમિતાભ કવચ, પ્રોસ્થેટિક અને ડાયલૉગ્સની તૈયારી કઈ રીતે કરે છે.

3 કલાકમાં મેકઅપ, 2 કલાકમાં રિમૂવલ


- અમિતાભે આ વીડિયોમાં જણાવ્યું કે, કઈ રીતે તેમને તૈયાર થવામાં 3 કલાકનો સમય લાગતો હતો. આ સમયમાં ડ્રેસ, કવચ, પાઘડી, પ્રોસ્થેટિક તમામ સામેલ રહેતા હતા. જ્યારે આ મેકઅપ અને કોસ્ટ્યૂમ કાઢવામાં પણ 1-2 કલાકનો સમય લાગી જતો હતો. મેકઅપ રિમૂવ કરવો પણ જરૂરી હતો કારણ કે આમ ના કરવા પર સ્કિન ડેમેજ થઈ શકતી હતી.

100-200 વાર રિહર્સલ


- વીડિયોમાં આમિરે જણાવ્યું કે, તે પ્રથમવાર અમિતાભ સાથે કામ કરી રહ્યાં છે. માલ્ટામાં અમિતાભ સાથે પ્રથમ દિવસે શૂટિંગ કરતા સમયે આમિર ઘણો નર્વસ પણ હતો. તેણે અમિતાભનું ડેડિકેશન ઘણા નજીકથી જોયું છે. તેઓ શૂટિંગ પહેલા રેડી રહીને 100-200 વાર પોતાના ડાયલૉગ્સ વાંચતા હતા.
- ફિલ્મ રીલિઝ થઈ ચૂકી છે અને ફિલ્મમાં સૌથીવધુ દમદાર રોલ અમિતાભનો છે તેમાં કોઈ શંકા નથી. અમિતાભે 75 વર્ષની વયે ભારેભરખમ કોસ્ટ્યૂમ સાથે પણ યુવા સેલેબ્સને ટક્કર આપે તેવા એક્શન સીન આપ્યા છે. ફિલ્મમાં અમિતાભના એક્ટિંગ અને એક્શન સીન્સની ઘણી પ્રશંસા થઈ રહી છે.
- આ ફિલ્મમાં આમિર-અમિતાભ ઉપરાંત કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ સહિતના સેલેબ્સ જોવા મળી રહ્યાં છે.

દિવાળીએ 13 વર્ષ નાની મીરા રાજપૂતે શૅર કરી પતિ શાહિદ કપૂર સાથેની લિપલૉક તસવીર, યુઝર્સે કહ્યું-‘લાગે છે ત્રીજાની તૈયારીઓ ચાલી રહી છે’

અમિતાભને રોલ માટે  તૈયાર થવામાં 3 કલાકનો સમય લાગતો હતો.
અમિતાભને રોલ માટે તૈયાર થવામાં 3 કલાકનો સમય લાગતો હતો.
જ્યારે આ મેકઅપ અને કોસ્ટ્યૂમ કાઢવામાં પણ 1-2 કલાકનો સમય લાગી જતો હતો.
જ્યારે આ મેકઅપ અને કોસ્ટ્યૂમ કાઢવામાં પણ 1-2 કલાકનો સમય લાગી જતો હતો.
અમિતાભે 75 વર્ષની વયે ભારેભરખમ કોસ્ટ્યૂમ સાથે પણ યુવા સેલેબ્સને ટક્કર આપે તેવા એક્શન સીન આપ્યા છે.
અમિતાભે 75 વર્ષની વયે ભારેભરખમ કોસ્ટ્યૂમ સાથે પણ યુવા સેલેબ્સને ટક્કર આપે તેવા એક્શન સીન આપ્યા છે.
અમિતાભ શૂટિંગ પહેલા રેડી રહીને 100-200 વાર પોતાના ડાયલૉગ્સ વાંચતા હતા.
અમિતાભ શૂટિંગ પહેલા રેડી રહીને 100-200 વાર પોતાના ડાયલૉગ્સ વાંચતા હતા.
માલ્ટામાં અમિતાભ સાથે પ્રથમ દિવસે શૂટિંગ કરતા સમયે આમિર ઘણો નર્વસ પણ હતો. તેણે અમિતાભનું ડેડિકેશન ઘણા નજીકથી જોયું છે.
માલ્ટામાં અમિતાભ સાથે પ્રથમ દિવસે શૂટિંગ કરતા સમયે આમિર ઘણો નર્વસ પણ હતો. તેણે અમિતાભનું ડેડિકેશન ઘણા નજીકથી જોયું છે.
આ ફિલ્મ થકી આમિર પ્રથમવાર અમિતાભ સાથે કામ કરી રહ્યાં છે.
આ ફિલ્મ થકી આમિર પ્રથમવાર અમિતાભ સાથે કામ કરી રહ્યાં છે.
X
3 કલાકના મેકઅપ બાદ તૈયાર થતા ‘ખુદાબક્ષ’ અમિતાભ બચ્ચન.3 કલાકના મેકઅપ બાદ તૈયાર થતા ‘ખુદાબક્ષ’ અમિતાભ બચ્ચન.
અમિતાભને રોલ માટે  તૈયાર થવામાં 3 કલાકનો સમય લાગતો હતો.અમિતાભને રોલ માટે તૈયાર થવામાં 3 કલાકનો સમય લાગતો હતો.
જ્યારે આ મેકઅપ અને કોસ્ટ્યૂમ કાઢવામાં પણ 1-2 કલાકનો સમય લાગી જતો હતો.જ્યારે આ મેકઅપ અને કોસ્ટ્યૂમ કાઢવામાં પણ 1-2 કલાકનો સમય લાગી જતો હતો.
અમિતાભે 75 વર્ષની વયે ભારેભરખમ કોસ્ટ્યૂમ સાથે પણ યુવા સેલેબ્સને ટક્કર આપે તેવા એક્શન સીન આપ્યા છે.અમિતાભે 75 વર્ષની વયે ભારેભરખમ કોસ્ટ્યૂમ સાથે પણ યુવા સેલેબ્સને ટક્કર આપે તેવા એક્શન સીન આપ્યા છે.
અમિતાભ શૂટિંગ પહેલા રેડી રહીને 100-200 વાર પોતાના ડાયલૉગ્સ વાંચતા હતા.અમિતાભ શૂટિંગ પહેલા રેડી રહીને 100-200 વાર પોતાના ડાયલૉગ્સ વાંચતા હતા.
માલ્ટામાં અમિતાભ સાથે પ્રથમ દિવસે શૂટિંગ કરતા સમયે આમિર ઘણો નર્વસ પણ હતો. તેણે અમિતાભનું ડેડિકેશન ઘણા નજીકથી જોયું છે.માલ્ટામાં અમિતાભ સાથે પ્રથમ દિવસે શૂટિંગ કરતા સમયે આમિર ઘણો નર્વસ પણ હતો. તેણે અમિતાભનું ડેડિકેશન ઘણા નજીકથી જોયું છે.
આ ફિલ્મ થકી આમિર પ્રથમવાર અમિતાભ સાથે કામ કરી રહ્યાં છે.આ ફિલ્મ થકી આમિર પ્રથમવાર અમિતાભ સાથે કામ કરી રહ્યાં છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App