102 મિનિટની '102 નોટ આઉટ'માં અમિતાભ-રીષિએ T-20ની જેમ માર્યા ડાયલોગ્સના ચોગ્ગા-છગ્ગા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ ડેસ્ક: તાજેતરમાં જ રિલીઝ થયેલી '102 નોટ આઉટ'માં અમિતાભ પોતાના પાત્રમાં ઓતપ્રોત થઈ ગયા છે. રીષિ કપૂર આ રોલથી ચાહકોના દિલમાં વસી જશે, તે નક્કી છે. ફિલ્મમાં પિતા-પુત્રના અનેક સીન્સ એવા છે, જેમાં દર્શકો લાગણીશીલ થઈ ઉઠશે. ધીરૂ તરીકે ગુજરાતી એકત્ર જીમિત ત્રિવેદીએ કમાલનું કામ કર્યું છે.

 

આ ફિલ્મની સૌથી બેસ્ટ મજા તેના એક-એક સીનમાં આવતા પંચ અને દમદાર ડાયલોગ્સ છે. આ અહેવાલ સાથે અમે તમને જણાવીશું કે ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને જિમીત ત્રિવેદીએ કેવા-કેવા ડાયલોગ્સથી ચોગ્ગા ને છગ્ગાની રેલમછેલ કરી ઓડિયન્સના દિલ જીતી લીધા છે...