અમિતાભે આપી'તી શમ્મીની અર્થીને કાંધ, અંબાણી સહિતના સેલેબ્સ થયા'તાં સામેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડના લિજેન્ડ્રી એક્ટર શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ, 2011ના રોજ થયું હતું. તેમની અંતિમવિધિમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં. અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી, આમિર ખાન, અનિલ કપૂર, ગોવિંદા, રાની મુખર્જી, શાહરૂખ ખાન, કબિર બેદી, પ્રિયંકા ચોપરા, વિનોદ ખન્ના અને શત્રુધ્ન સિંહા સહિતના બોલિવૂડ સેલેબ્સ આવ્યાં હતાં.

અમિતાભે આપી હતી અર્થીને કાંધઃ
શશિ કપૂર લાંબા સમયથી વ્હીલ ચેર પર છે અને તેઓ આ જ સ્થિતિમાં ભાઈ શમ્મીને અંતિમ વિદાય આપવા સ્મશાન ઘાટ આવ્યાં હતાં. અમિતાભ બચ્ચને શમ્મી કપૂરની અર્થીને કાંધ પણ આપી હતી. જ્યારે બોલિવૂડના અનેક સ્ટાર્સે કપૂર પરિવારને સાંત્વના આપી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક જુઓ, શમ્મી કપૂરની અંતિમયાત્રા તસવીરોમાં...)
અન્ય સમાચારો પણ છે...