તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમેડિયન જ્હોની લિવર રોજ સવારે ઉઠીને રમે છે આ ગેમ, જાણો Unknown Facts

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ જ્હોની લિવર આજે એક સફળ કોમેડિયન તરીકે જાણીતો છે. જ્હોની લિવરનો આજે(14 ઓગસ્ટ) 59મો જન્મદિવસ છે. જોકે, જ્હોની લિવરે ઘણો જ સંઘર્ષ કરીને આજે આ મુકામ હાંસલ કર્યો છે. જ્હોનીનો જન્મ તેલુગુ ક્રિશ્ચયન પરિવારમાં થયો છે. જ્હોની સંઘર્ષના દિવસોમાં મુંબઈના રસ્તાઓ પર પેન વેચી હતી. જ્હોનીએ હિંદુસ્તાન લિવર લિ. કંપનીમાં છ વર્ષ સુધી કામ કર્યું છે. અહીંના એન્યુઅલ ફંક્શનમાં જ્હોનીએ કેટલાંક સીનિયર્સ અધિકારીઓની મિમિક્રી કરી હતી. વાસ્તવમાં જ્હોની લિવરનું સાચું નામ જ્હોન રાવ છે. જોકે, કંપનીના કર્મચારીઓ તેને જ્હોની લિવરના નામથી બોલાવતા હતાં. જ્હોનીએ જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝ જોઈન કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે જ્હોની લિવર જ નામ રાખવાનું નક્કી કર્યું હતું. 1980માં જ્હોનીએ બોલિવૂડમાં કામ કર્યું હતું. અત્યાર સુધીમાં જ્હોનીએ 350 ફિલ્મ્સમાં કામ કર્યું છે.

જ્હોનીનાં 59માં જન્મદિવસ પર divyabhaskar.comએ જ્હોનીની પુત્રી જીમ્મી લિવર સાથે ખાસ વાત કરી હતી. જીમ્મી લિવર પણ સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. જીમ્મીએ પોતાના પિતા અંગે કેટલાંક અજાણ્યાં ફેક્ટ્સ ઉજાગર કર્યાં હતાં.

1. જ્હોની લિવર સવારે ઉઠીને સૌ પહેલાં ક્રોસવર્ડ(પઝલ ગેમ) રમે છે. જ્હોની આ ગેમ પાછળ દિવાનો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, જ્હોનીના અન્ય ફેક્ટ્સ...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો