તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રણવીરસિંહ અને સોનમ છે ભાઈ-બેન, જાણો ફેમિલી કનેક્શન અને અજાણી વાતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: આજે બોલિવૂડ ફેશનિસ્ટા સોનમ કપૂર 32 વર્ષની થઈ ગઈ છે. બર્થ ડે ગર્લ સોનમનો જન્મ 9 જુન 1985ના રોજ અભિનેતા પિતા અનિલ કપૂર અને સુનિતાના ઘરે થયો હતો. સોનમનો ઉછેર ફિલ્મ પરિવારમાં થયો છે. તેના દાદા સુરીન્દર કપૂર એક જમાનામાં જાણીતા ફિલ્મ નિર્માતા હતાં. જ્યારે તેના પિતા અને કાકા ફિલ્મ એક્ટર્સ છે. સોનમને રેહા નામની બહેન અને હર્ષવર્ધન નામનો ભાઈ છે.  સોનમના પરિવારથી લઈને તેની કરિયર અને ફેશન અંગે તો તમે ઘણું બધુ જાણતા હશો. પરંતુ તેની સાથે સંકળાયેલી કેટલીક રસપ્રદ વાતો ભાગ્યે જ જાણતા હશો.સોનમના જન્મ દિવસ નિમિત્તે જાણો રસપ્રદ વાતો.
 
સોનમ કપૂર અને રણવીર છે પિતરાઈ ભાઈ-બહેન
અર્જુન કપૂર અને સોનમ કાકા-બાપાના ભાઈ-બહેન છે,તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ રણવીર પણ તેનો પિતરાઈ છે. સોનમના નાની અને રણવીરના દાદા ભાઈ-બહેન છે.આમ રણવીર સોનમના મમ્મીના મામાના દિકરાનો દિકરો છે. આમ સોનમ અને રણવીર ભાઈ-બહેન છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો સોનમ કપૂર અંગેની રસપ્રદ વાતો
 
અન્ય સમાચારો પણ છે...