હુમાની બર્થ ડે પાર્ટીમાં એક્ટ્રેસ સાથે આમ જોવા મળ્યો ભાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ 28 જુલાઈના રોજ બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીનો બર્થ ડે હતો. જેને લઈને તેણીએ એક પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં તેનો ભાઈ સકીબ સલીમ, રેહા ચક્રવર્તી અને વરૂણ શર્મા સામેલ થયા હતા. આ દરમિયાન સકીબ સલીમ એક્ટ્રેસ રેહા ચક્રવર્તીને ગળે મળ્યો હતો. તેમજ બન્નેએ ખૂબ એન્જોય કર્યું હોય તેમ લાગી રહ્યું હતું. જ્યારે હુમા પણ બ્લેક આઉટફિટમાં ખૂબસૂરત લાગી રહી હતી. આગળની સ્લાઈડ્સમાં હુમા કુરેશીની બર્થ ડે પાર્ટીના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...