Divya Bhaskar

Home » Bollywood » Celebs B'day & Anniversary » jaya bachchan sister rita verma husband is also a bollywood actor

આ છે અમિતાભ બચ્ચનના સાઢુભાઈ, અહીંયા ચલાવે છે હોટલ

Divyabhaskar.com | Updated - Oct 11, 2017, 05:07 PM

11 ઓક્ટોબરના રોજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 75મો જન્મદિવસ છે

  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાબેથી, બચ્ચન પરિવાર, ઈન્દિરા ભાદુરી રાજીવ વર્મા, રીટા વર્મા તથા નવદંપતી
    મુંબઈઃ 11 ઓક્ટોબરના રોજ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો 75મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુરી તથા અન્ય સંબંધીઓ હજી પણ ભોપાલમાં રહે છે. અમિતાભના એક સાળી એટલે કે જયા બચ્ચનની એક બહેન રીટા વર્મા તથા સાઢુભાઈ રાજીવ વર્મા પણ ભોપાલમાં રહે છે રાજીવે અનેક બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું છે. ભોપાલમાં રાજીવ વર્માની હોટલ તાપ્તી સરળ છે.

    સાળીએ પણ કર્યાં હતાં લવ મેરેજઃ
    રાજીવ વર્માએ જયા બચ્ચનની બહેન રીટા ભાદુરી સાથે લવ મેરેજ કર્યાં હતાં. રાજીવે 1989માં ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'થી કરી હતી. આ ફિલ્મમાં તેણે સલમાનના પિતાની ભૂમિકા ભજવી હતી.

    પિતાની ભજવી છે ભૂમિકાઃ
    બે દાયકા સુધી રાજીવ વર્માએ ફિલ્મ્સ તથા ટીવીમાં પિતાની ભૂમિકા ભજવી છે. 'ચુનૌતી' સીરિયલથી ટીવી કરિયરની શરૂઆત કરી હતી. આ સીરિયલમાં સ્કૂલના પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી હતી.

    એક્ટિંગ માટે છોડી દીધી હતી સરકારી નોકરીઃ
    એમપીના હોશંગાબાદ જીલ્લામાં જન્મેલા રાજીવ વર્માએ ભોપાલમાં જ અભ્યાસ કર્યો છે. હાલમાં તો તે મુંબઈમાં રહે છે. જોકે, ભોપાલ નિયમિત રીતે આવે છે. જ્યારે રાજીવને ફિલ્મની ઓફર મળી ત્યારે તે સરકારી નોકરી કરતો હતો. જોકે, ફિલ્મ્સ માટે રાજીવે સરકારી નોકરી છોડી દીધી હતી.

    પુત્રના લગ્નમાં આવ્યો હતો બચ્ચન પરિવારઃ
    પાંચ ડિસેમ્બર, 2013માં ભોપાલમાં રાજીવ વર્માના પુત્ર તથાગતના લગ્નમાં પૂરા બચ્ચન પરિવારે હાજરી આપી હતી. આ લગ્નમાં તેઓ પ્રાઈવેટ જેટથી આવ્યા હતાં. આ સિવાય અન્ય સ્ટાર્સ પણ આવ્યાં હતાં.

    (જુઓ, રાજીવ વર્મા તથા બચ્ચન પરિવારની ખાસ તસવીરો....)
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજીવ વર્માના પુત્રના લગ્નમાં બચ્ચન પરિવાર
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    રીટા વર્મા
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    તથાગત પત્ની સાથે
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજીવ વર્મા
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ભોપાલમાં રાજીવ વર્માની હોટલ આવેલી છે
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    ભોપાલના ન્યૂ માર્કેટમાં માલવીય નગરમાં રાજીવ વર્માની હોટલ છે.
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજીવ વર્માની આ હોટલ અંદરથી આવી દેખાય છે
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજીવ વર્મા હાલ મુંબઈમાં જ રહે છે
  • jaya bachchan sister rita verma husband is also a bollywood actor
    રાજીવ વર્માએ જયા બચ્ચનની બહેન સાથએ લગ્ન કર્યાં છે
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending