તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુમાર ગૌરવથી કરિના કપૂર સુધી, પ્રેમ બીજાને કર્યો, લગ્ન કર્યાં બીજા સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ કુમાર ગૌરવે 11 જુલાઈના રોજ પોતાનો 57મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. કુમાર ગૌરવે પ્રેમ બીજાને કર્યો અને લગ્ન બીજા સાથે કર્યાં હતાં. ફિલ્મ 'લવ-સ્ટોરી'માં તેની કો-સ્ટાર વિજયેતા પંડિતને પ્રેમ કરતો હતો. જોકે, બંનેના પરિવારને આ સંબંધ બિલકુલ મંજૂર નહોતો. કુમારના પિતા રાજેન્દ્ર કુમારને વિજેયતા બિલકુલ પસંદ નહોતી. તો સામે વિજેયતાના પરિવારને પણ કુમાર જમાઈ તરીકે પસંદ નહોતો. અંતે, બંને અલગ થઈ જયા. કુમારે પછી સ્વ. સુનીલ દત્તની દીકરી નમ્રતા દત્ત સાથે લગ્ન કરી લીધા હતાં. 

પછી ક્યારેય સાથેના કર્યું કામઃ
કુમાર ગૌરવ તથા વિજયેતા પંડિતે માત્ર 'લવસ્ટોરી'માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ ક્યારેય વિજયેતા તથા કુમારે સાથે કામ કર્યું હતું. કુમારે બોલિવૂડ ફિલ્મ્સમાં કામ કર્યું પરંતુ તે સફળ થઈ શક્યો નહીં. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કરિનાએ પણ કોઈ બીજાને કર્યો પ્રેમ ને લગ્ન કર્યાં બીજા સાથે...)
અન્ય સમાચારો પણ છે...