તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાનીએ ફેશનના ચક્કરમાં માર્યા'તા આવા Blunders, આવા છે Worst Looks

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અને યશરાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરાની પત્ની રાની મુખર્જી 39 વર્ષની થઈ ગઈ છે. વર્ષ 1997માં રીલિઝ થયેલી 'રાજા કી આયેગી બારાત'થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરનારી રાનીએ અત્યાર સુધીમાં અનેક શાનદાર અને સ્ટાઈલિશ ડ્રેસ પહેર્યા છે. જોકે ઘણીવાર તેના અમુક લુક્સની ખૂબ ટીકાઓ પણ થઈ ચૂકી છે. રાનીનું નામ પણ ખરાબ ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી એક્ટ્રેસિસમાં સામેલ છે. ઘણી પાર્ટીઝ કે ઈવેન્ટ્સ સવિયા તેની પ્રેગ્નન્સી અને પોસ્ટ પ્રેગ્નન્સીને પણ ક્રિટીસાઈઝ કરવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં રાની મુખર્જીના Worst Looksના ફોટોઝ
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો