મળો, આ છે બોલિવૂડના જીજાજી-સાળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડમાં સંબંધીઓની કોઈ જ કમી નથી. મોટાભાગના બોલિવૂડ સેલેબ્સ કોઈને કોઈ સંબંધમાં બંધાયેલા છે. આજે આપણે બોલિવૂડના આવા જ જીજા-સાળીના સંબંધો અંગે વાત કરીશું.

અક્ષય કુમારની સાળી રિંકી ખન્નાનો 27 જુલાઈના રોજ 40મો જન્મદિવસ છે. રિંકી, અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાની બહેન છે. આથી તે અક્ષયની સાળી થઈ.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, અન્ય સેલેબ્સ અંગે....)
અન્ય સમાચારો પણ છે...