તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'ઝીરો'ના ડાયરેક્ટરની યોજાઇ બર્થ ડે પાર્ટી, અનુષ્કા વેલવેટ ડ્રેસમાં મળી જોવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ 'ઝીરો'ના ડિરેક્ટર આનંદ એલ રાયે મુંબઈના જૂહુમાં પોતાના 47માં જન્મદિવસની પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સ્ટાર્સ આવ્યા હતાં. શાહરૂખ ખાન પણ આ પાર્ટીમાં આવ્યો હતો. અનુષ્કા શર્મા વેલવેટ ડ્રેસમાં સુંદર લાગતી હતી. 'ઝીરો'માં શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા તથા કેટરિના કૈફ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ ડિસેમ્બર, 2018માં રીલિઝ થવાની છે.

 

પાર્ટીમાં આવ્યા આ સેલેબ્સઃ

 

પાર્ટીમાં ડાયના પેન્ટી, આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર, ક્રિતી અને નુપૂર સેનન, મેહર વીજે સહિતના સેલેબ્સ હાજર રહ્યાંહ તાં. 

 

(જુઓ, આનંદ એલ રાયની પાર્ટી તસવીરોમાં....)

અન્ય સમાચારો પણ છે...