Home » Bollywood » Celebs B'day & Anniversary » amitabh bachchan has a tractor to tata nano

B'day: અમિતાભ-જયા પાસે છે રોલ્સ રોયથી મર્સિડીઝ સુધીની કાર્સ, બિગ બી પાસે છે ટ્રેક્ટર્સ પણ

Divyabhaskar.com | Updated - Oct 10, 2018, 07:24 PM

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરના રોજ 76મો જન્મદિવસ છે

  • amitabh bachchan has a tractor to tata nano
    +12બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરના રોજ 76મો જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન બોલિવૂડમાં શહેનશાહના નામથી જાણીતા છે. રિયલ લાઈફમાં અમિતાભ બચ્ચન નવાબી ઠાઠથી રહે છે. જયા બચ્ચને માર્ચ મહિનામાં રાજ્યસભાના ઈલેક્શન સમયે નોમિનેશન ફાઈલ કર્યું હતું. સતત ચોથીવાર યુપીમાંથી સમાજવાદી પાર્ટીની રાજ્યસભા ઉમેદવાર બન્યા છે. નામાંકન સાથે જયા બચ્ચને એફિડેવિટ પણ કર્યું હતું. જેમાં જયા બચ્ચને પોતાની તથા પતિ અમિતાભ પાસે કેટલી સંપત્તિ છે, તેની માહિતી આપી હતી. અમિતાભ પાસે કુલ 12 વાહનો છે.

    બચ્ચન પરિવારનુ ઓફિશિયલ કાર કલેક્શનઃ
    આ પહેલાં જયા બચ્ચને 17 માર્ચ, 2012માં રાજ્યસભાના ઈલેક્શન માટે નોમિનેશન ફાઈલ કર્યું હતું. ત્યારે તેમના કાર કલેક્શનમાં 30 લાખ રૂપિયાની ટોયોટો લેક્સસ હતી. આ વર્ષે આ કાર ગાયબ છે. આટલું જ નહીં અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ આઠ લાખ રૂપિયાની મહેન્દ્ર બોલેરો પણ એફિડેવિટમાં નથી. આ બે કારની વિદાય બાદ કાર કલેક્શનમાં કેટલીક નવી કાર્સની બચ્ચન ફેમિલીમાં એન્ટ્રી થઈ છે.


    (ડેટા સોર્સઃ ADR)


    (જુઓ, ટાટા નેનોથી ટ્રેક્ટર સુધી અમિતાભ પાસે છે કેવી-કેવી કાર્સ...)

    Real Lifeમાં શહેનશાહની જેમ જીવે છે અમિતાભ, પત્ની સાથે ચાર્ટર પ્લેનમાં કરે છે ઉડાઉડ

  • amitabh bachchan has a tractor to tata nano
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • amitabh bachchan has a tractor to tata nano
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending