રાની મુખર્જીએ દીકરીનાં ત્રીજા જન્મદિવસની આપી ભવ્ય પાર્ટી, કાજોલ સહિતના આવ્યા સેલેબ્સ

ડાબે, કાજોલ, શિલ્પા શેટ્ટી દીકરા વિવાન સાથે
ડાબે, કાજોલ, શિલ્પા શેટ્ટી દીકરા વિવાન સાથે
સોનુ નિગમ પરિવાર સાથે
સોનુ નિગમ પરિવાર સાથે
કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ
કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ
સોનમ કપૂર
સોનમ કપૂર
પામેલા ચોપરા
પામેલા ચોપરા
તનિષા મુખર્જી
તનિષા મુખર્જી
ડાબે, વાની કપૂર, અનુ દિવાન
ડાબે, વાની કપૂર, અનુ દિવાન
કરન જોહરના ટ્વિન્સ રૂહી તથા યશ
કરન જોહરના ટ્વિન્સ રૂહી તથા યશ
તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે, ભૂમિ પેડનેકર
તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે, ભૂમિ પેડનેકર
ડાબે, સોહા અલી ખાન દીકરી ઈનાયા સાથે, હિરૂ જોહર
ડાબે, સોહા અલી ખાન દીકરી ઈનાયા સાથે, હિરૂ જોહર
કાજોલ દીકરા યુગ સાથે
કાજોલ દીકરા યુગ સાથે
ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, શ્વેતા બચ્ચન
ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, શ્વેતા બચ્ચન
શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા તથા દીકરા સાથે, શમિતા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા તથા દીકરા સાથે, શમિતા શેટ્ટી
ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, તાહિરા ખાન(આયુષ્માનની પત્ની)
ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, તાહિરા ખાન(આયુષ્માનની પત્ની)
ડાબે, ઈશા નારંગ, ફરાહ ખાન
ડાબે, ઈશા નારંગ, ફરાહ ખાન

divyabhaskar.com

Dec 10, 2018, 03:06 PM IST

મુંબઈઃ રાની મુખર્જી તથા આદિત્ય ચોપરાની દીકરી આદિરાનો ત્રીજો જન્મદિવસ યશરાજ સ્ટુડિયોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આદિરાની જન્મદિવસની પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. નવાઈની વાત એ છે કે રાનીની કઝિન કાજોલ પણ દીકરા યુગ સાથે જોવા મળી હતી.


આવ્યા આ સેલેબ્સઃ
આદિરાની જન્મદિવસની પાર્ટીમાં શિલ્પા શેટ્ટી, તનિષા મુખર્જી, તુષાર કપૂર, અનુ દિવાન, કરન જોહરના બંને ટ્વિન્સ(રૂહી-યશ), શ્વેતા બચ્ચન, ભૂમિ પેડનેકર, વાણી કપૂર સહિતના સેલેબ્સ આવ્યા હતાં.


2017માં પણ અજય-કાજોલ નહોતા મળ્યાં રાનીનેઃ
ઉલ્લેખનીય છે કે 2012માં યશ ચોપરાની અંતિમ ફિલ્મ 'જબ તક હૈં જાન' તથા અજય દેવગનની ફિલ્મ 'સન ઓફ સરદાર' એક જ દિવસે રીલિઝ થઈ હતી. યશરાજે 'જબ તક હૈં જાન' માટે વધુ સ્ક્રિન્સની ડિમાન્ડ કરી હતી અને તેને કારણે અજયની ફિલ્મ 'સન ઓફ સરદાર'ને ઓછી સ્ક્રિન્સ મળી હતી. આ વાતને લઈને અજય તથા આદિત્ય ચોપરા અને રાની-કાજોલના સંબંધો વણસ્યા હતાં. 2017માં યોજાયેલ એક એવોર્ડ શોમાં અજય-કાજોલ તથા રાની હાજર રહ્યાં હતાં. રાની ફ્રન્ટ રૉમાં જ બેસી હતી અને અજય-કાજોલ બધાને મળ્યાં હતાં પરંતુ તેમણે રાની સામે જોયું પણ નહોતું અને તેની અવગણના કરી હતી.


(જુઓ, રાની મુખર્જીની દીકરી આદિરાની જન્મદિવસની પાર્ટીની ખાસ તસવીરો...)

લાડલીનાં સંગીતમાં જોવા મળ્યું અસ્સલ ગુજરાતીપણું, 'Gujju' બેનર્સ લઈ નાચ્યો અંબાણી પરિવાર

X
ડાબે, કાજોલ, શિલ્પા શેટ્ટી દીકરા વિવાન સાથેડાબે, કાજોલ, શિલ્પા શેટ્ટી દીકરા વિવાન સાથે
સોનુ નિગમ પરિવાર સાથેસોનુ નિગમ પરિવાર સાથે
કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટકોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ
સોનમ કપૂરસોનમ કપૂર
પામેલા ચોપરાપામેલા ચોપરા
તનિષા મુખર્જીતનિષા મુખર્જી
ડાબે, વાની કપૂર, અનુ દિવાનડાબે, વાની કપૂર, અનુ દિવાન
કરન જોહરના ટ્વિન્સ રૂહી તથા યશકરન જોહરના ટ્વિન્સ રૂહી તથા યશ
તુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે, ભૂમિ પેડનેકરતુષાર કપૂર દીકરા લક્ષ્ય સાથે, ભૂમિ પેડનેકર
ડાબે, સોહા અલી ખાન દીકરી ઈનાયા સાથે, હિરૂ જોહરડાબે, સોહા અલી ખાન દીકરી ઈનાયા સાથે, હિરૂ જોહર
કાજોલ દીકરા યુગ સાથેકાજોલ દીકરા યુગ સાથે
ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, શ્વેતા બચ્ચનડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, શ્વેતા બચ્ચન
શિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા તથા દીકરા સાથે, શમિતા શેટ્ટીશિલ્પા શેટ્ટી પતિ રાજ કુંદ્રા તથા દીકરા સાથે, શમિતા શેટ્ટી
ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, તાહિરા ખાન(આયુષ્માનની પત્ની)ડાબે, દીકરી ઈનાયા સાથે સોહા, તાહિરા ખાન(આયુષ્માનની પત્ની)
ડાબે, ઈશા નારંગ, ફરાહ ખાનડાબે, ઈશા નારંગ, ફરાહ ખાન

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી