અક્ષય કુમારે 2018માં ખરીદ્યા હતાં એક સાથે ચાર ફ્લેટ, 18 કરોડ છે નવા ઘરની કિંમત, બેડરૂમથી સીટિંગ એરિયા સુધી દેખાય છે લક્ઝૂરિયસ

check out akshay kumar new flats inside pics

divyabhaskar.com

Sep 09, 2018, 04:36 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર અક્ષય કુમારનો 9 સપ્ટેમ્બરના રોજ 51મો જન્મદિવસ હતો. રાજીવ હરિઓમ ભાટિયા એટલે કે અક્ષય કુમાર આજે બોલિવૂડનો સુપરસ્ટાર છે. 2018માં અક્ષય કુમારે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું હતું. આ ઘરની કિંમત અંદાજે 18 કરોડ રૂપિયા હતીં. મુંબઈના અંધેરી વેસ્ટના ટ્રાન્સકોર્ન ટ્રાયમ્ફ બિલ્ડિંગમાં ફ્લેટ ખરીદ્યો છે.

21માં માળે અક્કીનું ઘરઃ
અક્ષય કુમારનો ફ્લેટ 21માં માળે છે. અક્ષયે એક નહીં પરંતુ પૂરો ફ્લોર એટલે કે ચાર ફ્લેટ પોતાને નામે લીધી છે. અક્ષયે ખરીદેલા આ ચાર ફ્લેટનો એરિયા 7974 સ્કેવર ફૂટ છે. એક ફ્લેટની કિંમત 4.50 કરોડ રૂપિયા છે. સ્વિમિંગ પૂલ, જોગિંગ ટ્રેક, ફિટનેસ સેન્ટર જેવી સુવિધા અક્ષય કુમારના આ ફ્લેટમાં છે. અક્ષયે જે બિલ્ડિંગમાં ઘરી લીધી છે, તે બિલ્ડિંગ કુલ 38 માળની છે. અક્ષય સિવાય અનિસ બઝ્મી, સિંગર પલક મુછલ, અરમાન મલિક જેવા સેલેબ્સે પણ આ બિલ્ડિંગમાં ફ્લેટ બુક કરાવ્યો છે. અક્ષય કુમાર હાલમાં જૂહુ સ્થિત રહે છે. આ ઘરનું ઈન્ટિરિયર ટ્વિંકલ ખન્નાએ કર્યું છે.

ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અક્ષય કુમારની '2.0', બજેટ એટલું કે 'વિકી ડોનર' જેવી 100 ફિલ્મ્સ બની જાય

X
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
check out akshay kumar new flats inside pics
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી