• Gujarati News
  • Varun And Shraddha Are Self confessed Avengers Fans, Host Screening

'એવેન્જર્સ'ના સ્ક્રિનિંગમાં વરૂણ-સોનાક્ષી ને શ્રદ્ધાની ધમાચકડીને માણો તસવીરોમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ડાબેથી, શ્રદ્ધા-વરૂણ-સોનાક્ષી, જેનેલિયા, યામી)
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા વરૂણ ધવન તથા શ્રદ્ધા કપૂરે તાજેતરમાં જ હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ' ફિલ્મનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. આ સ્ક્રિનિંગમાં અનેક સ્ટાર્સ હાજર રહ્યાં હતાં.

વરૂણ કહ્યુ હતુ કે તેને આ ફિલ્મ ઘણી જ પસંદ છે. આ ફિલ્મ દરમિયાન વરૂણ-શ્રદ્ધાની ફિલ્મ 'એબીસીડી 2'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.

હાલમાં વરૂણ તથા શ્રદ્ધા પોતાની ફિલ્મ 'એબીસીડી 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. સ્ક્રિનિંગમાં ફરાહ ખાન, સાજીદ ખાન, સોનાક્ષી સિંહા તથા યામી ગૌતમ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'એવેન્જર્સ' ફિલ્મનું સ્ક્રિનિંગ તસવીરોમાં....)