તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'તેરે બિન લાદેન...'ના સ્ક્રિનિંગમાં ટીવી સ્ટાર્સ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ ફિલ્મ 'તેરે બિન લાદેન ડેડ ઓર અલાઈવ' 26મી ફેબ્રુઆરીના રોજ રીલિઝ થયું છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ તાજેતરમાં જ મુંબઈમાં યોજાઈ ગયું. સ્ક્રિનિંગમાં સિકંદર ખેર પોતાના માસાજી અનિલ કપૂરને પગે લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિકંદરે તાજેતરમાં જ અનિલ કપૂરની પત્ની સુનિતાની બહેનની પુત્રી પ્રિયા સાથે સગાઈ કરી હતી.

આ સ્ટાર્સ મળ્યાં જોવાઃ
કોરિયોગ્રાફર ગણેશ હેડગે, મુક્તિ મોહન, શક્તિ મોહન, કરન ટેકર, એલી અવરામ, અનુ મલિક, સુભાષ ઘાઈ, મિકા સિંહ, અનુષ્કા રંજન, કરિશ્મા તન્ના-ઉપેન પટેલ, અનિલ કપૂર, ડબ્બુ રતનાની, લૌરેન, શ્રુતિ સેઠ, સુનીલ ગ્રોવર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, 'તેરે બિન લાદેન ડેડ ઓર અલાઈવ'નું સ્ક્રિનિંગ તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...