• Gujarati News
  • Surati Director Jashwant Gangani's Bezubaan Ishq Music Launch

સુરતી ડાયરેક્ટરે એશની Duplicateને ખવડાવી કેક,સ્નેહા આવી આ અંદાજમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી નિશાંત મલકાણી સાથે સ્નેહા ઉલ્લાલ અને જશવંત ગાંગાણી)
મુંબઈ:ગઈકાલે(26 મે) સુરતી ફિલ્મ ડાયરેક્ટર જશવંત ગાંગાણીની પ્રથમ બોલિવૂડ ફિલ્મ 'બેઝુબાં ઈશ્ક'નું મ્યૂઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટમાં ફિલ્મના મુખ્ય સ્ટાર્સ નિશાંત મલકાની, સ્નેહા ઉલ્લાલ અને દર્શન જરીવાલા સિવાય નિર્દેશક બંધુઓ અબ્બાસ-મસ્તાન સહિત અનેક હસ્તીઓ સામેલ થઈ હતી.આ દરમિયાન કેક કટીંગ સેરેમની પણ રાખવામાં આવી હતી.
લાંબા સમયે જોવા મળેલી સ્નેહા ઉલ્લાલ ગ્રીન ટોપ અને બ્લેક જેકેટ સાથે બ્લુ પેન્ટમાં જોવા મળી હતી.
ઉલ્લેખનીય છે કે,જશવંત ગાંગાણીએ 'મૈયરમાં મનડું નથી લાગતું','માંડવા રોપાવો મારા રાજ','મેં તો પાલવડે બાંધી પ્રીત','મૈયરમાં મનડું નથી લાગતું પાર્ટ-૨' અને 'મારા રૂડી રંગાણા સજના તમે જેવી' અનેક ફિલ્મ્સનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે.
'બેઝુબાં ઈશ્ક'ની મ્યૂઝિક લોન્ચ ઈવેન્ટની વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો