Divya Bhaskar

Home » Bollywood » Party » Shubh Mangal Savdhan Success Party Photos

ફિલ્મની સક્સેસ પાર્ટીમાં વાઈફ સાથે પહોંચ્યો આયુષ્માન, ભૂમિ સહિત આ સેલેબ્સ પણ મળ્યા જોવા

Divyabhaskar.com | Updated - Sep 13, 2017, 03:09 PM

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ની સક્સેસ પાર્ટી થોડા સમય પહેલા મુંબઈમાં થઈ હતી.

  • Shubh Mangal Savdhan Success Party Photos
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    પત્ની તાહિરા કેક ખવડાવતો આયુષ્માન, બીજા ફોટોમાં ભૂમિ સાથે આયુષ્માન
    મુંબઈ : આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ની સક્સેસ પાર્ટી થોડા સમય પહેલા મુંબઈમાં થઈ હતી. જેમાં ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપરાંત અનેક બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. પાર્ટીમાં આયુષ્માને કેક કાપીને ભૂમિને ખવડાવી હતી. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 1 સપ્ટેમ્બરે રીલિઝ થઈ હતી. ફિલ્મે અત્યાર સુધી બોક્સઓફિસ પર લગભગ 33 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પણ પાર્ટીમાં પહોંચ્યા........
    -પાર્ટીમાં ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપરાંત આયુષ્માનની પત્ની તાહિરા કશ્યપ, તેનો ભાઈ અપારશક્તિ ખુરાના અને તેની વાઈફ અંકિતા પણ પહોંચી હતી.
    - તે ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર આર.એસ પ્રસન્ના, પ્રોડ્યુસર આનંદ એલ રાય અને કૃષિકા લુલ્લા, એક્ટ્રેસ સુપ્રિયા શુક્લા અને પલ્લવી શારદા પણ પહોંચી હતી.
    આ છે ફિલ્મની વાર્તા......
    ફિલ્મની વાર્તા આ છે. કાલ સુધી જે વિષય બેડરૂમમાંથી નહોતો નિકળ્યો, તે આજે ડાઈનિંગ રૂમ સુધી પહોંચી જાય છે. એક સ્ત્રી અને પુરુષની વચ્ચેના સંબંધનું ડિસ્ક્શન ફેમિલીની વચ્ચે થવા લાગે છે. દિલ્હીના રહેવાસી બે લવર્સ એટલે કે મુદિત શર્મા (આયુષ્માન ખુરાના) અને સુગંધા જોષી(ભૂમિ પેડનેકર)ના લગ્ન થાય છે. લગ્ન પહેલા સુગંધાને મુદિતની મર્દાન્ગિ કમજોર છે તે વિષે ખબર પડે છે. જે પછી ફિલ્મમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે છે.
    આગળની સ્લાઈડ્સ પર જુઓ, ‘શુભ મંગલ સાવધાન’ની સક્સેસ પાર્ટીમાં પહોચલા સેલેબ્સના ફોટોઝ.....
  • Shubh Mangal Savdhan Success Party Photos
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૂમિ પેડનેકર, તાહિરા, અને આયુષ્માન ખુરાના
  • Shubh Mangal Savdhan Success Party Photos
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આયુષ્માનના ભાઈ અપારશક્તિ અને તેની વાઈફ અંકિતા
  • Shubh Mangal Savdhan Success Party Photos
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રોડ્યુસર કૃષિકા લુલ્લા
  • Shubh Mangal Savdhan Success Party Photos
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ સુપ્રિયા શુક્લા
  • Shubh Mangal Savdhan Success Party Photos
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ પલ્લવી શારદા
  • Shubh Mangal Savdhan Success Party Photos
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભૂમિ પેડનેકર
  • Shubh Mangal Savdhan Success Party Photos
    ડિરેક્ટર આર.એસ પ્રસન્ના
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Bollywood

Trending