• Gujarati News
  • Manasvi Mamgai And Many More Celebs At Minerali Store

મનસ્વી-રશ્મિ આવી પારદર્શક ડ્રેસમાં,ટાઈગરની મા જોવા મળી આવા અંદાજમાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર:ડાબેથી રશ્મિ નિગમ, મનસ્વી મામગાઈ અને આયેશા શ્રોફ)
મુંબઈ:તાજેતરમાં યોજાયેલી મિનરાલી સ્ટોરની ઈવેન્ટમાં અનેક જાણીતી હસ્તીઓ આવી પહોંચી હતી.આ ઈવેન્ટમાં રશ્મિ નિગમ,મનસ્વી મામગાઈ,સુચિત્રા પિલ્લઈ,એમી બિલિમોરીયા અને આયેશા શ્રોફ સહિતની હસ્તીઓ આવી હતી.
આ દરમિયાન રશ્મિ નિગમે પીંક કલરનો પારદર્શક ડ્રેસ પહેર્યો હતો.જ્યારે મનસ્વી મામગાઈ બ્લેક કલરના પારદર્શક આઉટફિટમાં આવી પહોંચી હતી.
મિનરાલી સ્ટોરની ઈવેન્ટમાં પહોંચેલી હસ્તીઓની તસવીરો જોવા આગળ ક્લિક કરો