તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિલ્પાએ Hubbyને આપી બર્થડે પાર્ટી, રિતેશ-જેનેલિયા સહિતના સેલેબ્સ આવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો તાજેતરમાં જ 40મો જન્મદિવસ હતો. શિલ્પાએ પતિ માટે એક સરપ્રાઈઝ પાર્ટી આપી હતી. પાર્ટીમાં શિલ્પા બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. જ્યારે રાજ સેમી-ફોર્મલ લુકમાં હેન્ડસમ લાગતો હતો. શિલ્પાએ પતિને ટ્વિટર પર વિશ કર્યું હતું અને ટ્વિટ કરી હતી, “Happy Birthday my darling Hubby therajkundra, my Rock,my Universe,my Bestest friend. May all your dreams come true, cause u truly deserve it.” રાજ કુંદ્રાએ સામે રિપ્લાય આપ્યો હતો, “Thank you my darling wife for a lovely surprise party!! Biggest surprise was my dad being there from London!!”

પાર્ટીમાં જોવા મળ્યાં આ સ્ટાર્સઃ
પાર્ટીમાં શમિતા શેટ્ટી, રિતેશ-જેનેલિયા, સૌફી ચૌધરી, ઉપેન પટેલ, હરમન બાવેજા, શબ્બીર આહલુવાલિયા, જેકી ભગનાની, અનિલ કપૂર, સુસ્મિતા સેન, દિયા મિર્ઝા, સંજય કપૂર-મહિપ કપૂર, આયુષમાન ખુરાના, સુનીલ શેટ્ટી સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રાજ કુંદ્રાની બર્થડે પાર્ટી તસવીરોમાં....)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો