તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્કમાં પ્રિયંકા ચોપરાએ સેટ પર જ ઉજવ્યો બર્થ ડે, શૅર કર્યા Photos

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઇઃ પ્રિયંકા ચોપરા હાલ ન્યૂયોર્કમાં પોતાના શોના શૂટિંગમાં બિઝી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે અઢાર-અઢાર કલાક સુધી કામ કરે છે. આથી તેણે સમય ગુમાવ્યા સિવાય તેણે પોતાનો 34મો જન્મદિવસ સેટ પર જ મનાવ્યો હતો.
સોશ્યિલ મીડિયા પર શૅર કરી તસવીરો
તસવીરોમાં પ્રિયંકા ધમાકેદાર રીતે પોતાનું બર્થ ડે સેલિબ્રેશન કરતી જોવા મળે છે. પાર્ટીમાં તેના ખાસ ફ્રેન્ડ્સ હાજર હતાં. સોશ્યિલ મીડિયા પર પણ અનેક બોલિવૂડ સેલેબ્સે તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રિયંકાએ ઝાકઝમાળ ધરાવતા ન્યૂયોર્ક સિટીના ફોટોઝ પણ પોસ્ટ કર્યા છે.
આગળની સ્લાઇડમાં ક્લિક કરી વાંચો, પરિણીતીએ પણ આપી શુભેચ્છા..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો