PHOTOS: સોહાની પાર્ટીમાં ગૌરી-કરન, રિતેશ-જેનેલિયા સહિત ઘણા સ્ટાર્સ પહોંચ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઇ: સોહા અલી ખાને પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ગૌરી ખાન, કરન જૌહર, રિતેશ દેશમુખ, જેનેલિયા દેશમુખ સાથે ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

આમ, બુધવાર રાત્રે ઓર્ગનાઇઝ આ પાર્ટીમાં અરબાજ ખાન, સોહેલ ખાન, સંજય કપૂર, અર્પિતા ખાન, એલી એવરામ, ડેજી શાહ, બોબી દેઓલ સહિત ઘણા સેલેબ્સ સમય પસાર કરતા નજરે પડ્યા હતા.

વધુમાં જણાવીએ તો, હાલ માંજ સોહા અલી ખાને એક્ટર કુણાલ ખેમૂ સાથે લગ્ન કર્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં થયેલા સોહાના લગ્નમાં ઘણા પોપ્યુલર સેલેબ્સ હાજર રહ્યા હતા.

આગળની સ્લાઇડમાં જૂઓ અન્ય મહેમાનોની તસવીરો..........