તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'મદારી' સ્ક્રિનિંગઃ દીપિકા-રણવિરે કરી એકબીજાને KISS, આ સેલેબ્સ મળ્યાં જોવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃ બોલિવૂડ ફિલ્મ 'મદારી'નું સ્ક્રિનિંગ તાજેતરમાં જ મુંબઈમાં યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તથા રણવિર સિંહ ખાસ હાજર રહ્યાં હતાં. સ્ક્રિનિંગ બાદ દીપિકા તથા રણવિરે ક્યુટ કેમેસ્ટ્રી જોવા મળી હતી. બંનેએ એકબીજાને ગુડબાય કિસ કરી હતી.
આ સ્ટાર્સ મળ્યાં જોવાઃ
સ્ક્રિનિંગમાં ઈરફાન પરિવાર સાથે આવ્યો હતો. આ સિવાય ટીવી સ્ટાર હુસૈન, શરદ કેલકર, સોહિલ ખાન, રાગિણી ખન્ના, નીલ નીતિન મુકેશ પણ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દીપિકા-રણવિરની ક્યુટ કેમેસ્ટ્રી તસવીરોમાં.....)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો