લાંબા સમયે જોવા મળી 'રંગીલા ગર્લ', હતો કંઈક આવો અંદાજ, તસવીરોમાં ખાસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરઃ ઉર્મિલા-કરન જોહર)
મુંબઈઃ જાણીતા ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ પોતાના ઘરે ગેટ ટુ ગેધર રાખ્યું હતું. આમાં બોલિવૂડ ડિરેક્ટર કરન જોહર, 'રંગીલા ગર્લ' ઉર્મિલા માતોડકર તથા ઝોયા અખ્તર આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે મનિષ મલ્હોત્રા 29 જુલાઈથી દિલ્હી કોચર વીકમાં પોતાના ડિઝાઈનવેર્સ રજૂ કરવાના છે. આ વખતે તેમના શોની શો-સ્ટોપર ઐશ્વર્યા રાય છે. એશ પાંચ વર્ષ પછી રેમ્પ પર કમબેક કર્યું છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, મનિષ મલ્હોત્રાની પાર્ટીમાં આવેલા સેલેબ્સ...)