તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

\'મદારી\'ના સ્ક્રિનિંગમાં આમ મળી ક્રિતિ-કંગના, આવ્યા બિગ બી સહિતના સ્ટાર્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ 22 જુલાઈના રોજ રીલિઝ થઈ રહેલી ઈરફાન ખાન સ્ટારર 'મદારી'નું ગઈકાલે(20 જુલાઈ) સ્ક્રિનિંગ યોજાયું હતું. આ પ્રિમિયરમાં ફિલ્મ જગતના અનેક દિગ્ગજો સામેલ થયા હતા. આ દરમિયાન કંગના રનૌત ઈરફાન ખાન અને ક્રિતિને ઉમળકાભેર મળી હતી.
તબુથી લઈ શાહરૂખ સુધીના સ્ટાર્સ થયા સામેલ
'મદારી'ના સ્ક્રિનિંગમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, રાજકુમાર રાવ-પત્રલેખા, કંગના રનૌત, ક્રિતિ સેનન, ઝરિન ખાન, તબુ, નેહા શર્મા, ઈરફાન ખાન-સુતાપા સિકદર, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, ડેઈઝી શાહ, નિશિકાંત કામત અને ઈમ્તિયાઝ અલી અને સાહિલ સાંઘા-દિયા મિર્ઝા સહિતના સેલેબ્સ સામેલ થયા હતા.
આગળની સ્લાઈડ્સમાં 'મદારી'ના સ્ક્રિનિંગમાં આવેલા બોલિવૂડ સેલેબ્સની તસવીરો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો