તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેડ લહેંગામાં દીપિકા પાદુકોણનો Gorgeous Look, ફવાદ સાથે જામી Chemistry

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ ધ ઈન્ડિયા કોચર વીકની શરૂઆત મનિષ મલ્હોત્રાના શોથી થઈ છે. મનિષ મલ્હોત્રાના શોમાં દીપિકા પાદુકોણ તથા ફવાદ ખાન શો-સ્ટોપર તરીકે જોવા મળ્યાં હતાં. દીપિકા તથા ફવાદ રેમ્પ વોક પર ગોર્જીયસ લાગતા હતાં. ચાહકો આ બંનેને સાથે જોઈને ઘણાં જ ખુશ થઈ ગયાં હતાં.
દીપિકાએ કહ્યું, ''ના પ્રેગનન્ટ છું, ના સગાઈ કરી...''
થોડાં સમયથી રણવિર સિંહ તથા દીપિકા પાદુકોણે સગાઈ કરી લીધી હોવાની ચર્ચા છે. ICW 2016ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે દીપિકાને આ અંગે સવાલ કરવામાં આવ્યો તો તેણે તરત જ કહ્યું હતું કે ''ના પ્રેગનેન્ટ છું, ના સગાઈ થઈ છે, ના તો અત્યારે લગ્ન કરવાની છું...

પર્શિયન ડિઝાઈન પર આધારિતઃ
મનિષ મલ્હોત્રાએ પોતાના ડિઝાઈન પર્શિયન પર આધારિત રાખી હતી. રોયલ્સ ડિઝાઈન પર આધારિત આઉટફિટમાં દીપિકા તથા ફવાદ ઘણાં જ રોયલ લાગતા હતાં. દીપિકાએ રેડ લહેંગા તથા હેવી જ્વેલરી પહેરી હતી. તો ફવાદ ખાન પણ બ્લેક આઉટફિટમાં હોટ લાગતો હતો.

11 ફેશન ડિઝાઈનર્સના જોવા મળશે આઉટફિટઃ
રોહિત બાલ, તરૂણ તહેલિયાની, અનિતા ડોંગરે સહિતના 11 ફેશન ડિઝાઈનર્સે ઈન્ડિયન કોચર વીકમાં ભાગ લીધો છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, દીપિકા-ફવાદની ખાસ તસવીરો...)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો